શોધખોળ કરો

આણંદના 53 વર્ષીય આધેડ હની ટ્રેપનો શિકાર બન્યા, હોટલમાં મળવા બોલાવી પછી....

આણંદ જિલ્લામાં હનીટ્રેપનો કેસ સામે આવ્યો છે. આણંદના 53 વર્ષીય આધેડ હની ટ્રેપનો શિકાર બન્યા છે. 53 વર્ષના આધેડને બાદનામ કરવાની ધમકી આપી મસમોટી રકમની માંગ કરવામાં આવી હતી.

આણંદ જિલ્લામાં હનીટ્રેપનો કેસ સામે આવ્યો છે. આણંદના 53 વર્ષીય આધેડ હની ટ્રેપનો શિકાર બન્યા છે. 53 વર્ષના આધેડને બાદનામ કરવાની ધમકી આપી મસમોટી રકમની માંગ કરવામાં આવી હતી. આ કેસમાં ફરિયાદ બાદ પોલીસે 4 શંકમંદોને ઝડપી તપાસ હાથ ધરી છે.

આણંદના 53 વર્ષીય આધેડ હનીટ્રેપમાં ફસાયા હતા. આધેડ સાથે ટેલિફોનિક સંપર્ક થયા બાદ આરોપીઓએ આધેડને આણંદના કરમસદ રોડ પર આવેલી હોટલમાં મળવા બોલાવ્યા હતા.જેને પગલે આધેડ હોટલમાં ગયા હતા.  આ દરમિયાન આરોપીઓએ આધેડનો વીડિઓ બનાવી લીધો હતો. બાદમાં આરોપીએ આધેડને બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું. આધેડને બદનામ કરવાની ધમકી આપી આરોપીઓએ સોનાની ચેન અને 4500 રોકડ સહિત 45,500 પડાવી લીધા હતા.

ગ્રાઈન્ડર નામની ફ્રેંડશીપ એપ થકી આધેડને ફસાવવામાં આવ્યા હતા.  કરમસદ રોડ પર આવેલ હોટલમાં બોલાવી વિડીયો ઉતારી બ્લેકમેલિંગ કરાયું હતું. 5 લાખની માંગ કરવામાં આવી હતી. આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી

આજે અને આવતીકાલે ભારે વરસાદ વરસી શકે છે. બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે.  હવામાન વિભાગના અનુસાર આગામી 48 કલાક ગુજરાતમાં  ધોધમાર વરસાદ વરસી શકે છે.  આજે અરવલ્લી, મહીસાગર, વલસાડ, ડાંગ, તાપી તો આવતીકાલે અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગરમાં  વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે આગામી 2 દિવસ અમદાવાદ વરસશે સામાન્ય વરસાદ. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 66 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 

હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જામનગર, રાજકોટ, બોટાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
Embed widget