શોધખોળ કરો

એશિયન પેઈન્ટ્સે અમદાવાદમાં અત્યાધુનિક હોમ્સ બુટિક લોન્ચ કર્યું, ગુજરાતનો છે પ્રથમ સ્ટોર

ગુજરાતમાં પ્રથમ સ્ટોર તરીકે એશિયન પેઈન્ટ્સનું લક્ષ્ય હોમ ડેકોરેશન અને હોમ ઈમ્પ્રુવમેન્ટ આવશ્યકતાઓની વ્યાપક શ્રેણી સાથે પેઈન્ટ અને કલરની પાર તેની નિપુણતા એક છત હેઠળ પૂરી પાડવાનું છે.

અમદાવાદ: ઝડપથી ઉત્ક્રાંતિ પામતી વિચારધારા અને માગણીઓ સાથે સુમેળ સાધતાં અગ્રણી પેઈન્ટ અને ડેકોર કંપની એશિયન પેઈન્ટ્સે અમદાવાદમાં ખોખરા ખાતે અત્યાધુનિક મલ્ટી- કેટેગરી ડેકોર શોરૂમ બ્યુટિફુલ હોમ્સ બુટિક લોન્ચ કર્યું છે. ગુજરાતમાં પ્રથમ સ્ટોર તરીકે એશિયન પેઈન્ટ્સનું લક્ષ્ય હોમ ડેકોરેશન અને હોમ ઈમ્પ્રુવમેન્ટ આવશ્યકતાઓની વ્યાપક શ્રેણી સાથે પેઈન્ટ અને કલરની પાર તેની નિપુણતા એક છત હેઠળ પૂરી પાડવાનું છે.  અમદાવાદ ભારતમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતાં શહેરમાંથી એક હોઈ દેશમાં પ્રથમ હેરિટેજ સિટી તરીકે યુનેસ્કોએ ઘોષણા કરી હોઈ તેને સ્વર્ણિમ હોમ ડેકોર બજાર બનાવે છે. ગ્રાહકો અહીં સક્રિય રીતે એક્સપર્ટ સલાહ અને ડિઝાઈનમાં ટિપ્સ લઈ રહ્યા છે. તેઓ એવા સિંગલ ડેકોર ડેસ્ટિનેશન માટે પણ જુએ છે, જે એક સ્ટોરમાં સર્વ ડેકોર ડિઝાઈનો, સપ્લાય અને આઈડિયાઓ પ્રાપ્ત કરવાની સુવિધા આપે. આ જરૂરતને ધ્યાનમાં રાખીને એશિયન પેઈન્ટ્સ અમદાવાદમાં બ્યુટિફુલ હોમ્સ બુટિક લાવી છે, જે શહેરના લોકોને ઈન્ટીરિયર અને એક્સટીરિયર ડેકોરમાં તેમની ઊંડી સમજ આપે છે.  બ્યુટિફુલ હોમ્સ બુટિક એક છત હેઠળનો એવો શોરૂમ છે, જ્યાં પેઈન્ટ્સ, વોલપેપર્સ, કિચન્સ, બાથ, ફ્લોરિંગ તેમ જ સોફ્ટ ફર્નિશિંગ જેવી વિવિધ શ્રેણીઓમાં ગ્રાહકોને વ્યાપક ડેકોર અને ડિઝાઈન સમાધાન ઓફર કરાય છે. સ્ટોર ગ્રાહકોને બેજોડ રિટેઈલ અનુભવ આપે છે અને દરેક શ્રેણીમાં ઘણા બધા આઈડિયા અને શક્યતાઓ ઓફર કરે છે. ગ્રાહકોને વિવિધ ડેકોર વિકલ્પોમાંથી પસંદગી કરવામાં મદદરૂપ થવા માટે મફત કન્સલ્ટેશન સેવાઓ તેમ જ મફત 3ડી વિઝયુઅલાઈઝેશન ત્યાં  ને ત્યાં જ ઓફર કરવામાં આવે છે. ડેકોર એક્સપર્ટસની ઉચ્ચ કુશળ ટીમ બ્યુટિફુલ હોમ્સ બુટિક શોરૂમમાં મોજૂદ હોય છે, જે ગ્રાહકોને માર્ગદર્શન પૂરું પાડે છે અને સંકલ્પનાથી પૂર્ણતા સુધીના પ્રવાસને આવરી લેવામાં તેમને મદદ કરે છે.  બ્યુટિફુલ હોમ્સ બુટિક સેવાઓની સંપૂર્ણ શ્રેણી, સક્રિય સહાય અને તેમની ડિઝાઈન માટે અમલબજાવણીમાં ટેકા થકી તેમના ગ્રાહકો માટે ઉત્તમ આઉટપુટ નિર્માણ કરવામાં ડિઝાઈન સમુદાયને પણ સહાય કરે છે. આ સ્ટોર સાથે એશિયન પેઈન્ટ્સ દેશમાં કુલ અગિયાર બ્યુટિફુલ હોમ્સ સ્ટોર્સ હવે ધરાવે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Weather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Embed widget