શોધખોળ કરો

ઇસરોના વૈજ્ઞાનિક પર 4 શખ્સોએ કર્યો હુમલો, બાઇકર્સે કારનો પીછો કરી તોડી નાખ્યા કાચ, જાણો શું છે મામલો

બેંગલુરુમાં ઇસરોના વૈજ્ઞાનિકો પર હુમલાની ઘટના બની છે. બાઇક પર આવેલા 4 અજાણ્યા શખ્સોએ વૈજ્ઞાનિકનો પીછો કરીને તેમના પર જીવલેણ હુમલો કર્યો હતા.

ISRO:એક તરફ, આખો દેશ બેંગલુરુમાં ISRO મુખ્યાલયના વૈજ્ઞાનિકોના પ્રયાસોના વખાણ કરતા થાકતો નથી, જેમણે ચંદ્રયાન-3ને ચંદ્ર મિશન હેઠળ સફળતાપૂર્વક લેન્ડ કરીને ઇતિહાસ રચ્યો છે. બીજી તરફ 4 અજાણ્યા બદમાશો દ્વારા વૈજ્ઞાનિક પર હુમલાની ઘટના બેંગ્લોરમાંથી જ સામે આવી છે. હુમલાખોરોએ માત્ર વૈજ્ઞાનિકની કારનો પીછો કર્યો જ નહીં પરંતુ તેની વિન્ડશિલ્ડ અને પાછળના કાચ પણ તોડી નાખ્યા હતા.  આ ઘટના 24મી ઓગસ્ટની મધ્યરાત્રિની હોવાનું કહેવાય છે.

મળતી માહિતી મુજબ, 4 અજાણ્યા હુમલાખોરોએ ઇસરોના એક  વૈજ્ઞાનિકનો બાઇક પર પીછો કર્યો અને તેમના પર જીવલેણ હુમલો કર્યો. બદમાશોએ તેમની કારની વિન્ડશિલ્ડ અને પાછળના કાચ તોડી નાખ્યા હતા. આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સેન્ટર ફોર નેનો એન્ડ સોફ્ટ મેટર સાયન્સ (CENS) સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક આશુતોષ સિંહે ટ્વિટર (X) પર પોતાનો ભયાનક અનુભવ શેર કર્યો.

તેમના કહેવા પ્રમાણે, 4 મોટરસાઇકલ પર સવાર હુમલાખોરો કેટલાય કિલોમીટર સુધી તેમનો પીછો કર્યો અને  તેમને ધમકાવ્યા. તેણે જણાવ્યું કે, આ સમગ્ર ઘટના 24 ઓગસ્ટના રોજ સવારે 1.45 વાગ્યે બની હતી જ્યારે ઉત્તર-પશ્ચિમ બેંગલુરુના રવુથાનહલ્લી રોડ પર તલવારોથી સજ્જ કેટલાક બદમાશોએ તેમની કાર પર હુમલો કર્યો હતો. તેની કારની વિન્ડશિલ્ડ અને પાછળના અરીસાઓ તોડી નાખવામાં આવ્યા હતા.                                                       

મદનાયકનાલ્લી પોલીસે 4 અજાણ્યા બદમાશો સામે ગુનાહિત ધાકધમકી અને ખોટી રીતે બંધક બનાવવાની કલમો હેઠળ FIR નોંધી છે. ટ્રાફિક એડીજીપી આલોક કુમારે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને દોષિતો સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.

આ પણ વાંચો

Military Coup: નાઇઝર બાદ આફ્રિકાના આ દેશમાં સૈન્ય બળવો, રાષ્ટ્રપતિને નજરકેદ કરાયા

Jawan Trailer Out: શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'નું ટ્રેલર રીલિઝ, એક્શન અને મનોરંજનથી છે ભરપૂર

Rajkot: સાળંગપુરમાં હનુમાન દાદાના અપમાન બદલ સ્વામિનારાયણના સંતોને અલ્ટીમેટમ, બ્રહ્મ સમાજના આગેવાનો કરશે વિરોધ

Twitter X New Features: X પરથી ફોન નંબર વગર જ કરી શકાશે વિડિયો-ઓડિયો કોલ, શું Jio, Airtel અને Viની મુશ્કેલીઓ વધશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget