શોધખોળ કરો

Bhavnagar: ખેતરના રસ્તે ચાલવા બાબતે પરિવારો વચ્ચે થઇ લડાઇ, બે પુત્રો અને તેમના પિતાએ સાથે મળી યુવકની કરી હત્યા

ભાવનગરના તળાજાના ભારાપરા ગામે યુવકની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે

ભાવનગરના તળાજાના ભારાપરા ગામે યુવકની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. મળતી જાણકારી અનુસાર, ભાવનગરના તળાજાના ભારાપરા ગામે બે પરિવારો વચ્ચે થયેલી મારામારીમાં તુલસી સોલંકીની હત્યા થયાનો ખુલાસો થયો છે. ખેતરના રસ્તે ચાલવા બાબતે કૌટુંબિક ઝઘડામાં સમાધાન માટે પહોંચેલા યુવકની બે પુત્ર અને તેના પિતાએ સાથે મળીને હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. મૃતક યુવક બે સંતાનનો પિતા હતો. હત્યા નિપજાવનારા કૌટુંબિક બે ભાઈઓ અને તેના પિતાની પોલીસે શોધખોળ શરૂ કરી હતી.

Vadodara : લગ્નમાં હાજરી આપીને પરત આવતાં પરિવારને નડ્યો અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોતથી અરેરાટી

Vadodara : રાજ્યમાં અકસ્માતનો વણથંભ્યો સિલસિલો શરૂ જ છે. આજે વધુ એક અકસ્માતની ઘટના વડોદરાના અટલાદર પાદરા રોડ પર બની છે. રિક્ષા અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યોને કાળ ભરખી ગયો હતો. આ અકસ્માતના પગલે રોડ પર લોકોના ટોળા ઉમટ્યા હતા. અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા હતા જ્યારે બે બાળકોને ગંભીર ઈજા પહોંચતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યા ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યા હતા. આ તમામ મૃતદેહોને વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ક્યારે અને કેવી રીતે બની ઘટના

વડોદરાના નાયક પરિવાર સોખડા ખાતે લગ્નમાં હાજરી આપવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. જેમાં પરિવારના તમામ સભ્યોના મોત થયા હતા.

મૃતકોના નામ 

  • અરવિંદ પૂનમ નાયક (ઉં.વ 28)
  • કાજલ અરવિંદ નાયક ( ઉં.વ 25)
  • શિવાની અલ્પેશ નાયક (ઉં.વ 12)
  • ગણેશ અરવિંદ નાયક (ઉં.વ 5) 
  • દ્રષ્ટિ અરવિંદ નાયક (ઉં.વ 6) 

પાણી ભરવા આવેલું ટેંકર રિવર્સ લેતા ગોડાઉનની દિવાલ સાથે અથડાયું

મોરબીની હળવદ સરા ચોકડી નજીક ટેન્કર દિવાલ સાથે અથડાતાં મહિલાનું મોત થયું. ટેંકર દિવાલ સાથે અથડાતાં દિવાલ પડતાં મહિલાનું દબાઈ ગઈ હતી. પાણી ભરેવા આવેલું ટેંકર રિવર્સ લેતાં ગોડાઉનની દિવાલ સાથે અથડાતાં સમગ્ર ઘટના બની હતી. ઘટનાની જાણ થયા બાદ હળવદ પોલીસ દોડી આવી હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય

Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી

Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ

ટ્રમ્પની અમેરિકામાં વાપસીથી, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય બનશે કે નહિ, જાણો શું છે સમીકરણ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નહીં શીખવાના એ નક્કીHun To Bolish: હું તો બોલીશ: કળિયુગAustralian Government | સોશિયલ મીડિયા યૂઝર્સ અંગે ઓસ્ટ્રેલિયાની સરકારનો મોટો નિર્ણયVay Vandana Card | અમદાવાદ મનપાની નવા વર્ષમાં વડીલોને ભેટ, 85 સ્થળોએ કાઢી શકાશે વય વંદના કાર્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
ટ્રમ્પની અમેરિકામાં વાપસીથી, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય બનશે કે નહિ, જાણો શું છે સમીકરણ
ટ્રમ્પની અમેરિકામાં વાપસીથી, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય બનશે કે નહિ, જાણો શું છે સમીકરણ
ICC ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વનડેમાંથી નિવૃત્તિ લેશે આ દિગ્ગજ ક્રિકેટર

સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ

જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે

Dev Uthani Ekadashi 2024: જાણો ક્યારે છે દેવઉઠી એકાદશી,યોગ નિદ્રામાંથી જાગશે શ્રી હરિ

Embed widget