શોધખોળ કરો

ભાવનગરઃ 20 વર્ષનો યુવક 42 વર્ષની મહિલાને નિર્જન જગાએ લઈ ગયો ને શારીરિક સંબંધો માણ્યા.....

ભાવનગરના તળાજા પોલીસ મથકમાં 42 વર્ષની મહિલાએ 20 વર્ષીય યુવક વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહિલાએ આક્ષેપ કર્યો છે કે, આ 20 વર્ષીય યુવકે પહેલાં બાઈક પર લીફ્ટ આપી હતી અને પછી રસ્તામાં આવતી અવાવરું જગ્યાએ લઈ ગયો હતો.

ભાવનગરઃ ભાવનગરના તળાજામાં 20 વર્ષના એક યુવકે 42 વર્ષની મહિલાને બાઈક પર લિફ્ટ આપી હતી ને પછી નિર્જન જગ્યાએ લઈ જઈને તેમની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ અંગે મહિલાએ યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ભાવનગરઃ 20 વર્ષનો યુવક 42 વર્ષની મહિલાને નિર્જન જગાએ લઈ ગયો ને શારીરિક સંબંધો માણ્યા..... ભાવનગરના તળાજા પોલીસ મથકમાં 42 વર્ષની મહિલાએ 20 વર્ષીય યુવક વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહિલાએ આક્ષેપ કર્યો છે કે, આ 20 વર્ષીય યુવકે પહેલાં બાઈક પર લીફ્ટ આપી હતી અને પછી રસ્તામાં આવતી અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. ભાવનગરઃ 20 વર્ષનો યુવક 42 વર્ષની મહિલાને નિર્જન જગાએ લઈ ગયો ને શારીરિક સંબંધો માણ્યા..... મહિલા પર આ નિર્જન જગ્યાએ તેણે પહેલાં હુમલો કર્યો અને પછી બળાત્કાર ગુજાર્યો હતો. મહિલા સાથે શારીરિક સંબધો બાંધીને યુવક તેમને રસ્તા પર મૂકીને જતો રહ્યો હતો. આ પહેલાં પણ વિસ્તારમાં આ રીતે જ બળાત્કારની ઘટના બની હતી.  પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બુમરાહની હેટ્રિકમાં કોહલીએ ભજવ્યો કી રોલ, જાણો કેવી રીતે હૈદરાબાદઃ PUBGની લતે યુવકને પહોંચાડ્યો ICUમાં, હાલત જોઈ ડોક્ટરો પણ રહી ગયા દંગ, જાણો વિગતે HSRP નંબર પ્લેટ વગર વાહન દોડાવતાં લોકો થઈ જાવ સાવધાન, જાણો કારણ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
Bhavnagar: અડધો કલાક સુધી સિંહ સામે ઝઝૂમ્યા વૃદ્ધ, હાથ અને પીઠના ભાગે પહોંચી ગંભીર ઈજા
Bhavnagar: અડધો કલાક સુધી સિંહ સામે ઝઝૂમ્યા વૃદ્ધ, હાથ અને પીઠના ભાગે પહોંચી ગંભીર ઈજા
Bhavnagar Rain: શેત્રુંજી ડેમ ઓવરફ્લો, પૂરની સ્થિતિને રોકવા તમામ 59 દરવાજા ખોલાયા, હેઠવાસના ગામોને કરાયા એલર્ટ
Bhavnagar Rain: શેત્રુંજી ડેમ ઓવરફ્લો, પૂરની સ્થિતિને રોકવા તમામ 59 દરવાજા ખોલાયા, હેઠવાસના ગામોને કરાયા એલર્ટ
Bhavnagar Rain: મેઘરાજાની તોફાની બેટિંગ, ઘોઘામાં 6 ઈંચ અને ભાવનગરમાં 4.5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ભરાયા પાણી
Bhavnagar Rain: મેઘરાજાની તોફાની બેટિંગ, ઘોઘામાં 6 ઈંચ અને ભાવનગરમાં 4.5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ભરાયા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget