શોધખોળ કરો

Crime News: ભાવનગરમાં 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ, લગ્નની લાલચ આપી શખ્સ આચરતો હતો દુષ્કર્મ

ફરી એકવાર ભાવનગર શહેરમાં દુષ્કર્મની ઘટનાએ સનસની મચાવી છે, શહેરમાં એક નરાધમે 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યુ અને બાદમાં ફરાર થઇ ગયો છે

Bhavnagar Crime News: ફરી એકવાર ભાવનગર શહેરમાં દુષ્કર્મની ઘટનાએ સનસની મચાવી છે, શહેરમાં એક નરાધમે 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યુ અને બાદમાં ફરાર થઇ ગયો છે. આ ઘટના ભાવનગરના ઘોઘામાં ઘટી છે. મળતી માહિતી પ્રમાણે, ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં એક શખ્સે 16 વર્ષીય સગીરાને લગ્નના લાલચ આપી હતી, જોકે, લગ્ન કર્યા નહીં અને વારંવાર તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ, આ મામલો જ્યારે પ્રકાશમાં આવ્યો ત્યારે પીડિત સગીરાના પિતાએ નરાધમ વિરુદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, હાલમાં આ નરાધમ શખ્સ ફરાર થઇ ગયો છે અને પોલીસે તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યો છે. 

શિક્ષકની કરતૂત, સહકર્મી શિક્ષિકાના પતિને ઘેનની દવા આપી શિક્ષિકા સાથે આચર્યુ દુષ્કર્મ

બનાસકાંઠામાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે, આ દુષ્કર્મની ઘટના આશ્રામ શાળામાં ઘટી છે, અહીં એક શિક્ષકે તમામ નિયમોને નેવે મૂકીને સહકર્મી શિક્ષિકા સાથે દુષ્કર્મ આચર્યુ છે. જોકે, બાદમાં અમીરગઢ પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાંથી આજે દુષ્કર્મની ઘટના સામે આવી છે, ઉપલાબંધ આશ્રમ શાળામાં એક શિક્ષકે સહકર્મી શિક્ષિકા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઇ છે. વાત એમ છે કે, ઉપલાબંધ આશ્રમ શાળાના શિક્ષકે સાથી શિક્ષિકાનો પતિ દારૂડિયો હોવાથી તેને દારૂ છોડાવવાની વાત કરી હતી, શિક્ષિકે આ તકનો લાભ લઇને શિક્ષિકાના પતિને દારૂ છોડાવવાના બદલે ઘેનની દવા આપી દીધી હતી. આ પછી શિક્ષકે શિક્ષિકા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. આ ઘટના બાદ અમીરગઢ પોલીસ મથકે આશ્રમ શાળાના શિક્ષક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામા આવી, અને પોલીસે આ ઘટના અંગે આગળની તપાસ શરૂ કરી દીધી હતી.

રાજકોટના મેળામાં 2 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ

રાજકોટના જન્માષ્ટમીની મોડી સાંજે  મેળામાં  ખૂબ જ શરમજનક ધટના બની હતી. અહીં લાખો લોકોના મેડાવડા વચ્ચે પરપ્રાતિય એક શખ્સે  બે વર્ષની માસુમ બાળકી સાથે અડપલા કરતા તેમની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.                                                                                                                                                      

શું છે સમગ્ર ઘટના?

સમગ્ર ઘટનાની આપવિતી બાળકીની માતાએ કહી હતી. બાળકીની માતા તેમની બાળકી સાથએ જન્માષ્ટમીનો મેળો કરવા માટે આવેલ હતી. તેમની સાથે અન્ય 10થી 12 પરિચિત લોકો પણ હતા. મેળા દરમિયાન માતા રાઇડસમાં બેસવા માટે તેમની સાથે આવેલા પરપ્રાતિય યુવકને બાળક સોંપીને ગઇ હતી. જો કે રાઇડસમાં માતા જ્યારે નીચે આવી તો બાળકી અને પરપ્રાંતિય યુવક રાઇડસની પાછળની બાજુ જતાં રહ્યાં હતા. માતાએ શોધખોળ કરતા બંને મળી આવ્યા પરંતુ બાળકીને ગુપ્તાંગમાં ઇજા થઇ હોવાથી માતાને સમગ્ર ઘટનાની જાણી થઇ અને આખરે પોલીસને ફરિયાદ કરતાં પોલીસે 35 વર્ષિય પરપ્રાતિય યુવકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હતી ઘરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget