શોધખોળ કરો

તળાજામાં પિતા-પુત્ર પર ધોળા દિવસે ફાયરિંગ, પુત્રનું મોત

તળાજામાં પોલીસને ખુલો પડકાર ફેંકતા હોય તેવી ઘટના સામે આવી છે. જ્યાં પોલીસનો કોઈ ડરના હોય તેમ ફાયરિંગની ઘટના બની છે.  ફાયરિંગ કરનારાઓએ પોલીસને પડકાર ફેંક્યો છે. આ ઘટના દેવલી ગામે બની છે.

ભાવનગર: તળાજામાં પોલીસને ખુલો પડકાર ફેંકતા હોય તેવી ઘટના સામે આવી છે. જ્યાં પોલીસનો કોઈ ડરના હોય તેમ ધોળા દિવસે ફાયરિંગની ઘટના બની છે.  ફાયરિંગ કરનારાઓએ પોલીસને પડકાર ફેંક્યો છે. આ ઘટના તળાજા શેત્રુંજી નદી નજીક  દેવલી ગામે બની છે. પિતા-પુત્ર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમા પુત્ર મુકેશ દેવભાઈ દેવીપૂજકનું મોત નિપજ્યું છે, જ્યારે તેમના પિતા ભાવનગર ખાતે સારવાર હેઠળ છે.

મહેસાણા: યુવતીનું અપહરણ કરી 10 દિવસ સુધી દુષ્કર્મ આચરવામાં આવતા ચકચાર
મહેસાણા: વિજાપુરના ઉબખલ ગામની યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે ગામના જ શખ્સે અન્ય મિત્રની મદદથી યુવતીનું કારમાં અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને 10 દિવસ સુધી બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વાલાપુરા ગામે ગોંધી રાખવામાં આવી. નદીની કોતરોમાં 10 દિવસ સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચરનાર અને તેને મદદ કરનાર શખ્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાવળ રાજુભાઇ શંકરભાઇ અને રાવળ જીગ્નેશ ભગાભાઈ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે.

 સુરતમાં યુવકે કપલ બોક્સમાં કોલેજીયન છોકરી સાથે આચર્યું દુષ્કર્મ
સુરત સ્માર્ટ સીટી સુરતમાં કાફેની આડમાં ધમધમતા કપલ બોક્સ પુનઃ વિવાદમાં આવ્યા છે. વેસુ વિસ્તારની કોલેજીયન યુવતીને કાફેમાં બોલાવી સહઅધ્યાયીએ દુષ્કર્મ આચર્યું છે.  જે અંગે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. યુવતીએ સંબંધ રાખવાનો ઇન્કાર કરતા ફોટો કોલેજના ગૃપમાં અને પરિવારને મોકલવાનું કહી બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું. યુવતીની મદદથી છટકું ગોઠવી પોલીસે નરાધમને પકડી પાડ્યો છે. યુવકે સુરતના વેસુ વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતી સાથે પહેલા મિત્રતા કેળવી હતી. ત્યાર બાદ યુવક મળવાના બહાને યુ એન્ડ મી કાફે નામના કપલ બોક્સમાં લઇ ગયો હતો. આ યુવક રાણી તળાવનો રહેવાસી હોવાની વાત સામે આવી છે. યુવાને યુવતી સાથે ફોટો ક્લિક કરી લીધી હતા. બાદમાં દુષ્કર્મ આચરી પોતાની સાથે સંબંધ નહીં રાખે તો ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી.

ત્યાર બાદ દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે યુવતીની મદદથી છટકું ગોઠવી નરાધમ દુષ્કર્મીને ઝડપી પાડયો હતો. આ યુવકનું નામ બાદશાહ સુફીયાન મોહમદ ફતેહ છે. મળતી માહિતી પ્રમાણે ગત નવેમ્બર મહિનામાં બાદશાહે યુવતીને મળવા માટે વેસુના સફલ સ્કેવર પાસે બોલાવી હતી.  ત્યાર બાદ નજીકના યુ એન્ડ મી કાફેના કપલ બોક્સમાં લઇ ગયો હતો.  જયાં બાદશાહે બંનેના સાથે ફોટો પાડયા હતા અને બાદમાં દુષ્કર્મ આચર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget