શોધખોળ કરો

Gujarat Politics: વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપનું ડેમેજ કન્ટ્રોલ, આ નેતાએ પરત ખેચ્યું રાજીનામુ

વિજાપુરમાં ભાજપ  ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ થઇ છે. આખરે ભાજપે ગોવિંદભાઈ પટેલને મનાવવી લેતા તેમણે રાજીનામુ પરત લઇ લીધું છે.  

Gujarat Politics:લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી પહેલા ભાજપમાં પણ આંતરિક વિખવાદની સ્થિતિ સપાટી પર જોવા મળી રહી  છે. સી.જે.ચાવડાને ટિકિટ ફાળવતા ગોવિંદ પટેલે નારાજગીવ્યક્ત કરી હતી,  મહેસાણાના વિજાપુર વિધાનસભામાં ભાજપના ઉમેદવારના નામની જાહેરાત બાદ ભાજપ નેતા ગોવિંદભાઈ પટેલે નારાજગી વ્યક્ત કરતા રાજીનામુ આપ્યું હતું. જો કે હવે તેમણે રાજીનામુ પરત ખેચ્યું છે. ગોવિંદ પટેલના રાજીનામા બાદ રજની પટેલ, રત્નાકરજીએ  ગોવિંદ પટેલ સાથે બેઠક કરી હતી.ઉલ્લખનિય છે કે, ગોવિંદ પટેલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે, ગોવિંદ પટેલે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી  રાજીનામુ આપ્યું હતું. જો કે મુલાકાત બાદ રાજીનામું પરત લેવામાં આવ્યું છે. ભાજપ હાઈકમાન્ડ ને મળીને ગોવિંદભાઇની નારાજગી દુર કરવામાં આવી છે.

Controversial statement: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ? જાણો શું છે મામલો

રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલા ક્ષત્રિય સમાજ વિશેના વિવાદિત નિવેદન બાદ હવે તેમની સામે  કોર્ટમાં પણ  ફરિયાદ નોંધાઇ છે. કોંગ્રેસના અગ્રણી આદિત્યસિંહ ગોહિલે કોર્ટોમા ફરિયાદ કરી છે.   ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવા મુદ્દે કોંગ્રેસના ક્ષત્રિય આગેવાન આદિત્યસિંહ ગોહિલ દ્વારા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. રૂપાલા સામે આઇ પી સી કલમ 499 અને 500 મુજબ બદનક્ષી અંગે ફરિયાદ કરવામાં આવી છે. શાબ્દિક ટિપ્પણીને લઈને રૂપાલાની મુશ્કેલીમાં  વધારો થયો છે. વિવાદ પૂર્ણ કરવા ભાજપના મોવડી મંડળની કવાયત વચ્ચે ક્ષત્રિય આગેવાનો માનાવવાના મૂડમાં નથી.

પરષોત્તમ રૂપાલા સામે ફરિયાદ કરનાર કોંગ્રેસના અગ્રણી આદિત્યસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, “મેં ગઈકાલે રાજકોટની કોર્ટમાં પરષોત્તમ  રૂપાલા વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે. આગામી 15 તારીખના રોજ મારે સાક્ષીઓ સાથે હાજર રહેવા કોર્ટએ મને આદેશ કર્યો છે. રૂપાલાના નિવેદન બાદ કોઈ માફી ન હોઈ શકે. ગોંડલના સંમેલન વિશે મને ખબર નથી.પરષોતમ રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવવામાં આવે કારણ કે નિવેદન બાદ રૂપાલનો સમગ્ર રાજ્યના વિરોધ થઈ રહ્યો છે.

તો બીજી તરફ વિવાદના વંટોળને ડામવા માટે ભાજપે ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી છે. પરશોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહને ભાજપે ડેમેજ કન્ટ્રોલની જવાબદારી સોંપી છે. જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર, જિલ્લા ભાજપના આગેવાનો અને  ક્ષત્રિય સમાજના આગેવાનો બેઠકમાં  ઉપસ્થિત રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction : ખેડૂતોને માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલ પટેલની મોટી આગાહીHun To Bolish : હું તો બોલીશ :  કોંગ્રેસ તૂટી કે ભાજપે તોડી?Hun To Bolish : હું તો બોલીશ :  કેમ ફૂંકાયું નગરપાલિકાનું દેવાળિયું?Surendranagar Murder case : સુરેન્દ્રનગરના વનાળા ગામે યુવકની કરાઈ હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ: 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી નહીં ખતમ થાય' - સંબિત પાત્રાએ આપ્યો આ પડકાર
મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ: 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી નહીં ખતમ થાય' - સંબિત પાત્રાએ આપ્યો આ પડકાર
Mahakumbh 2025: કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિન મહાકુંભ પહોંચ્યો, ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી, જુઓ વીડિયો
Mahakumbh 2025: કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિન મહાકુંભ પહોંચ્યો, ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી, જુઓ વીડિયો
Embed widget