શોધખોળ કરો

શું બજારમાંથી ગાયબ થઈ જશે 2000 રૂપિયાની નોટ? RTIમાં થયો મોટો ખુલાસો

2016માં નોટબંધી બાદ પ્રથમ વખત 2000 રૂપિયાની નોટ રજૂ કરવામાં આવી હતી.

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2000 રૂપિયાની નોટોનું છાપકામ હાલ પુરતું બંધ કર્યું છે. ચાલુ નાણાંકીય વર્ષમાં 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી. આરબીાઈએ ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા કરવામાં આવેલ RTIના જવાબમાં આ ખુલાસો થયો છે. 2016માં નોટબંધી બાદ પ્રથમ વખત 2000 રૂપિયાની નોટ રજૂ કરવામાં આવી હતી. કાળા નાણાં પર નિયંત્રણ લગાવવા માટે 500 અને 1000 રૂપિયાની નોટ અચાનક બંધ કર્યા બાદ 2000 રૂપિયાની નોટ ચલણમાં લાવવામાં આવી હતી. જોકે, તેને લઈને ટીકા પણ થઈ. જાણકારોનું કહેવું છે કે, વધારે મૂલ્યની આ નોટથી ફરી એક વખત કાળા નાણાંને પ્રોત્સાહન મળશે. ઉપરાંત 2000 રૂપિયાની નોટના છુટ્ટા કરાવવામાં પણ મુશ્કેલી થાય છે. આરબીઆઈએ આરટીઆઈના જવાબમાં કહ્યું કે, નાણાંકીય વર્ષ 2016-17માં 2000 રૂપિયાની 354.29 કરોડ નોટ છાપવામાં આવી, જ્યારે 2017-18માં 11.15 કરોડની નોટ છાપવામાં આવી. 2018-19માં આ સંખ્યા ઘટીને 4.66 કરોડ રહી ગઈ. ચાલુ નાણાંકીય વર્ષમાં એક પણ નોટ છાપવામાં આવી નથી. વિતેલા વર્ષ દરમિયાન 2000 રૂપિયાની નોટનું ચલણ ઘણું ઘટી ગયું. 2018-19માં ચલણમાં રહેલ 2000 રૂપિયાની નોટની સંખ્યા 7.2 કરોડનો ઘટાડો નોંધાયો. વિતેલા નાણાંકીય વર્ષમાં નવી 2000ની કરન્સીની સંખ્યા 336 કરોડથી ઘટીને 329 કરોડ પીસ રહી ગઈ. જ્યારે 500 રૂપિયાની નોટની સંખ્યા નાણાંકીય વર્ષ 2017-18ના 1546 કરોડની સામે 2018-19માં વધીને 2151 કરોડ પીસ હતી.

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં ₹1 લાખ રોકવા છે? જાણો RD, TD અને NSC માં ક્યાં મળશે સૌથી વધારે વ્યાજ દર
પોસ્ટ ઓફિસમાં ₹1 લાખ રોકવા છે? જાણો RD, TD અને NSC માં ક્યાં મળશે સૌથી વધારે વ્યાજ દર
ખાતામાં અચાનક પૈસા આવ્યા? પરત કરતાં પહેલાં સાવધાન, SBI એ આપી મોટી ચેતવણી
ખાતામાં અચાનક પૈસા આવ્યા? પરત કરતાં પહેલાં સાવધાન, SBI એ આપી મોટી ચેતવણી
Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ
Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget