શોધખોળ કરો

એક દિવસ બાદ ફરીથી પેટ્રોલ ડીઝલની કિંમતમાં થયો વધારો, જાણો શું છે આજના નવી કિંમત?

પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જેને જોતા આજે કોંગ્રેસ રાષ્ટ્રવ્યાપી પ્રદર્શન કરશે.

નવી દિલ્હીઃ દેશમાં આ મહિને સતત 21 દિવસ સુધી પેટ્રોલ ડીઝલની કિંમતાં વધારો થયો છે. 22માં દિવસ એટલે કે રવિવારે કોઈ વધારો થયો ન હતો. પરંતુ આજે ફરીથી પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 5 પૈસા વધીને 80.43 રૂપિયા અને ડીઝલ 13 પૈસા વધીને 80.53 રૂપિયા થયું છે. દિલ્હીમાં ડીઝલ પેટ્રોલથી 10 પૈસા મોંઘું છે. છેલ્લા 23 દિવસમાં પેટ્રોલ 9.17 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 11.23 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે. કિંમતાં વધારો થવાનું કારણ દેશમાં એવું પ્રથમ વખત થયું છે જ્યારે ડીઝલની કિંમતમાં પેટ્રોલ કરતાં વધી ગઈ હોય. જોકે આવું માત્ર દિલ્હીમાં જ છે, દેશના અન્ય ભાગમાં ડીઝલની કિંમત પેટ્રોલ કરતાં સસ્તી જ છે. દિલ્હીમાં ડીઝલની કિંમત વધવાનું મુખ્ય કારણ વેટ છે. દિલ્હી સરકારે લોકડાઉન દરમિયાન ડીઝલ પર લાગતા વેટમાં વધારો કર્યો હતો. તેની સાથે જ કેન્દ્ર સરકારે પણ મેના પ્રથમ સપ્તાહમાં પેટ્રોલ અને ડીઝળ પર એક્સાઈઢ ડ્યૂટીમાં વધારો કર્યો હતો. પેટ્રોલ પર પ્રતિ લિટર એક્સાઈ 10 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર એક્સાઈઝ 13 રૂપિયા વધારવામાં આવી હતી. આજે રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે કોંગ્રેસ પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જેને જોતા આજે કોંગ્રેસ રાષ્ટ્રવ્યાપી પ્રદર્શન કરશે. કોંગ્રેસ આજે સવારે 11 કલાકથી બપોરે 12 કલાકની વચ્ચે દેશભરમાં જિલ્લા મુખ્યાલય પર ધરણા કરશે. દેશભરમાં જિલ્લા મુખ્યાલયો પર ધરણા આપીને કોંગ્રેસ કાર્યકર્તા કેન્દ્ર સરકારને પેટ્રોલ ડીઝલની વધેલી કિંમત પરત લેવાની માગ કરશે. પ્રદર્શન બાદ કોંગ્રેસના નેતા સંબંધિત જિલ્લા અધિકારી અને ડેપ્યુટી કમિશ્નરને રાષ્ટ્રપતિના નામે નિવેદન સોંપશે. તેની સાથે જ કોંગ્રેસ સોશિયલ મીડિયામાં ‘સ્પીક અપ ઓન પેટ્રોલિયમ પ્રાઈઝ હાઈક’ અભિયાન ચલાવશે. પેટ્રોલ ડીઝલની વધતી કિંમત પરત લેવા માટે સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે

BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન

Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો

Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય

ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા

IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ

Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત

Embed widget