શોધખોળ કરો

Aadhaar Update: આધાર કાર્ડમાં તમે ઘરે બેઠા જ બદલી શકો છો એડ્રેસ, જાણો ઓનલાઈન પ્રોસેસ

Aadhaar Address Update: આધાર કાર્ડ એ ભારતીય નાગરિકોના સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. તે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે વ્યક્તિની ઓળખ અને સરનામું પ્રમાણિત કરે છે. જો તમે તમારા ઘરનું સરનામું બદલો છો તો તમારે તમારા આધાર કાર્ડ પર પણ આ સરનામું અપડેટ કરવું પડશે. જો તમે આમ ન કરો તો સરકારી કે ખાનગી કામો કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો તમે તાજેતરમાં તમારું રહેઠાણ બદલ્યું છે અને હવે આ નવા સરનામે રહેશો, તો તમારે તમારું આધાર કાર્ડ પણ અપડેટ કરાવવું જોઈએ. જેથી તમારે સરકારી ઓફિસોમાં જવું ન પડે, આજે અમે તમને આધાર કાર્ડમાં એડ્રેસ બદલવાની ઓનલાઈન રીત જણાવવા જઈ રહ્યા છીએ.

તમે તમારા આધાર કાર્ડમાં ઓનલાઈન અથવા ઓફલાઈન એડ્રેસ અપડેટ કરી શકો છો. સૌથી સહેલો રસ્તો ઓનલાઈન અપડેટ કરવાનો છે.

સરનામું ઓનલાઈન અપડેટ કરવાની પ્રક્રિયા

1. UIDAI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
2. My Aadhaar ટેબ પર ક્લિક કરો.
3. "અપડેટ એડ્રેસ" પર ક્લિક કરો.
4. તમારો આધાર નંબર અને કેપ્ચા દાખલ કરો.
5. "પ્રોસીડ ટુ અપડેટ" પર ક્લિક કરો.
6.તમારું નવું સરનામું દાખલ કરો.
7. તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દાખલ કરો.
8. એક માન્ય દસ્તાવેજ અપલોડ કરો જે તમારું નવું સરનામું પ્રમાણિત કરે છે.
9. "સબમિટ" પર ક્લિક કરો.
10. UIDAI તમારું સરનામું અપડેટ કરવા માટે તમને એક OTP મોકલશે. OTP દાખલ કરો અને "ચકાસો" પર ક્લિક કરો. 

UIDAIએ 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડ ધારકોને તેમની આધાર વિગતો નવીનતમ માહિતી સાથે અપડેટ કરવા જણાવ્યું છે. UIDAI વેબસાઈટ પર આ સંદર્ભમાં આપવામાં આવેલી સૂચનાઓ કહે છે, “કૃપા કરીને વસ્તી વિષયક માહિતી સચોટ અને સાચી રાખવા માટે તમારું આધાર અપડેટ કરો. તેને અપડેટ કરવા માટે, તમારા ઓળખ પ્રમાણપત્ર અને સરનામાના પુરાવા સંબંધિત પ્રમાણપત્ર અપલોડ કરો. નાગરિકોને તેમનાં નામ અને સરનામાં અપડેટ કરવાની સાથે લગ્ન કે મૃત્યુના કિસ્સામાં તેમના સંબંધીઓની વિગતો અપડેટ કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

આધારકાર્ડને અપડેટ કરવા માટે તમે UIDAI ની વેબસાઈટ પર જઈને તેની વિગતો જાતે અપડેટ કરી શકે છે. આમાં માત્ર ડેમોગ્રાફિક ડેટા ઓનલાઈન અપડેટ કરી શકાશે. જો તમે જાતે આધાર અપડેટ કરી શકતા નથી, તો તમે નજીકના આધાર કેન્દ્ર પર જઈને આ કામ કરાવી શકો છો. પરંતુ અહીં તમારે દરેક વિગતો અપડેટ કરવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!

ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?

જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન

PoK ભૂલી જાવ, પાકિસ્તાન  એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
PoK ભૂલી જાવ, પાકિસ્તાન એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં વિભિષણની શોધAhmedabad Fatehwadi Canal Tragedy: રીલ્સના ચક્કરમાં જીવ ગુમાવનારા ત્રણ મિત્રના મોત કેસમાં મોટો ખુલાસોHun To Bolish : હું તો બોલીશ : કેમ ગયો સિંઘમનો પિત્તો?Porbandar News: પોરબંદરના ફટાણા ગામમાં ચકચારી ઘટના, પત્નીની હત્યા કરી પતિએ આત્મહત્યા કર્યાની આશંકા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
PoK ભૂલી જાવ, પાકિસ્તાન  એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
PoK ભૂલી જાવ, પાકિસ્તાન એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર

પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!

2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....

ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું

Embed widget