શોધખોળ કરો

Adani Group Beats Tata: Tata પણ આ મામલામાં અદાણી કરતા પાછળ, અદાણી જૂથની સંપત્તિમાં દર મહિને 64,000 કરોડ રૂપિયાનો વધારો થયો

અંબુજા સિમેન્ટ અને ACCને ખરીદ્યા બાદ હવે ગૌતમ અદાણીની નવ કંપનીઓ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે

Adani Group Beats Tata: અદાણી ગ્રૂપે તેની ગ્રૂપ કંપનીઓના શેરમાં વધારાને કારણે માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશના સૌથી જૂના ઔદ્યોગિક જૂથ ટાટા ગ્રૂપને પાછળ છોડી દીધું છે. અંબુજા સિમેન્ટ અને ACCને ખરીદ્યા બાદ હવે ગૌતમ અદાણીની નવ કંપનીઓ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે. અને આ નવ કંપનીઓનું માર્કેટ કેપ 23.24 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જ્યારે ટાટા જૂથની કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 20.84 લાખ કરોડ છે.

અદાણી ગ્રુપના દર મહિને રૂ. 64,000 કરોડ વધ્યા

2019ના અંતે અદાણી જૂથની તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ માત્ર 2 લાખ કરોડ રૂપિયા હતું. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી ઓછા સમયમાં અદાણી ગ્રુપે તેના શેરધારકો માટે રૂ. 21.24 લાખ કરોડની સંપત્તિ એકઠી કરી છે. અદાણી ગ્રૂપે છેલ્લા 33 મહિનામાં શેરધારકો માટે દર મહિને સરેરાશ રૂ. 64000 કરોડની સંપત્તિ બનાવી છે. વિશ્વના કોઈપણ જૂથે શેરધારકોમાં આટલી ઝડપી સંપત્તિ ઉમેરી નથી. ટાટા જૂથે સમાન સમયગાળામાં શેરધારકો માટે રૂ. 9 લાખ કરોડ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રૂ. 7.5 લાખ કરોડ ઉમેર્યા છે.

અદાણી ગ્રુપ 23.24 લાખ કરોડના માર્કેટ કેપ સાથે નંબર વન પર છે. તો ટાટા જૂથ રૂ. 20.84 લાખ કરોડ સાથે બીજા સ્થાને છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 17.13 લાખ કરોડના માર્કેટ કેપ સાથે ત્રીજા સ્થાને છે. HDFC ગ્રુપ રૂ. 14.62 લાખ કરોડના માર્કેટ કેપ સાથે ચોથા સ્થાને છે. બજાજ ગ્રુપ રૂ. 9.37 લાખ કરોડ સાથે પાંચમા સ્થાને છે.

અદાણી જૂથની 9 કંપનીઓ લિસ્ટેડ

અદાણી ગ્રૂપની પ્રથમ સાત કંપનીઓ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ હતી. પરંતુ હવે હોલસીમ પાસેથી અંબુજા સિમેન્ટ અને ACCને હસ્તગત કર્યા બાદ બંને કંપનીઓ અદાણી ગ્રૂપનો હિસ્સો બની ગઈ છે. તો તેના કારણે પણ અદાણી ગ્રુપનું માર્કેટ કેપ વધ્યું છે.

VS HOSPITAL: વી.એસ. હોસ્પિટલમાં મળતી મફત સારવારને લઈને AMCએ કોર્ટમા આપ્યું મહત્વનું નિવેદન

Video: પાકિસ્તાની યુવકે ચાલુ ફ્લાઈટે બારીનો કાચ તોડવાનો પ્રયત્ન કર્યો, યાત્રીઓના શ્વાસ થંભી ગયા

SAT20 League: સાઉથ આફ્રીકા ક્રિકેટ લીગની હરાજીમાં છવાઈ SRHની CEO કાવ્યા મારન, ફોટો વાયરલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?
RBIએ આ બેંકો માટે બદલ્યા નિયમો, હોમ લોનમાં મળશે રાહત અને ફ્રોડ પર લાગશે લગામ
RBIએ આ બેંકો માટે બદલ્યા નિયમો, હોમ લોનમાં મળશે રાહત અને ફ્રોડ પર લાગશે લગામ
Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ
Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Embed widget