Amazon Gift Deal: દિવાળી પહેલા ગિફ્ટ પર સૌથી વધુ છૂટ, માત્ર 170 રૂપિયામાં ખરીદો આ શાનદાર ગિફ્ટ આઈટમ
Amazon Online Shopping Gift Deal: જો તમે પૈસા બચાવવા ઈચ્છતા હો તો હંમેશા સેલ દરમિયાન ખરીદી કરો. 500 રૂપિયાથી પણ ઓછી કિંમતની ગિફ્ટ ખરીદીને બચત કરી શકો છો.
Festival Gift Offers: અમેઝોન પરથી તમે ગિફ્ટ એકદમ સસ્તી કિંમતે ખરીદી શકો છે. તહેવારોની સિઝન પહેલા ડેકોરેટિવ સામાન પર 60 ટકાથી વધુ છૂટ મળી રહી છે. ઓનલાઈન મળી રહેલો સામાન બર્થ ડે, એનિવર્સરી કે કોઈ અન્ય પ્રસંગ પર ગિફ્ટ કરી શકાય છે.
1-DESIGNOX Metal Solid Bowl set 5 piece: દિવાળી કે અન્ય કોઈ અવસર પર ગિફ્ટ આપવા માટે સસ્તી પણ સુંદર વસ્તુ ખરીદવા માંગતા હો તો DESIGNOX Metal Solid Bowl set 5 piece સારો વિકલ્પ છે. બે બાઉલ, 1 ટ્રે અને 2 ચમસી સાથેનો સેટ બ્રાસ મેટલથી બન્યો છે અને તેનો લુક એંટીક છે. આ ગિફ્ટ રેડ કલરના વેલવેટ પેકિંગ બોક્સમાં આવે છે. આ ગિફ્ટની કિંમત 499 રૂપિયા છે પરંતુ 66 ટકા ડિસ્કાઉન્ટ બાદ 170 રૂપિયામાં મળી રહી છે.
2-Collectible India Akhand Diya DecorativeBrass crystal Oil lamp: જો પૂજા કરવાના દીવાને શાનદાર લૂક આપવા માંગતા હો તો અમેઝોન પર તમને Collectible India Akhand Diya DecorativeBrass crystal Oil lamp મળી રહેશે. બ્રાસ મેટલથી બનેલા આ દીવાને તમે પૂજા રૂમમાં રાખીને સળગાવશો તો ખૂબ સુંદર લાઇટ દેખાશે. આ પ્રોડક્ટની કિંમત 699 રૂપિયા છે પરંતુ 57 ટકા ડિસ્કાઉન્ટ બાદ 299 રૂપિયામાં મળી રહી છે.
3-YaYa Cafe Diwali Gift Lucky Bamboo Planter with Mug: ગિફ્ટમાં ઈન્ડર પ્લાન્ટ આપવાનો ટ્રેન્ડ છે અને જો તમે કોઈને પ્લાન્ટ આપવા ઈચ્છતા હો તો YaYa Cafe Diwali Gift Lucky Bamboo Planter with Mug અમેઝોન પરથી ખરીદીને આપી શકો છો. બાંબુ પ્લાન્ટ ફેંગ શુઈ મુજબ ઘર માટે ઘણો લકી માનવામાં આવે છે. આ પ્લાન્ટની કિંમત 1199 રૂપિયા છે પરંતુ ડિસ્કાઉન્ટ બાદ 425 રૂપિયામાં મળે છે.
4-Cadbury Celebration Rich Dry Fruits Chocolate Gift Box: બર્થ ડે, એનિવર્સિરી પર જો કોઈને ચોકલેટ ગિફ્ટ આપવા માંગતા હો તો ઓનલાઈનમાં સૌથી સસ્તી મળે છે. સામાન્ય રીતે ચોકલેટ ગિફ્ટ બોક્સ પર ઓછું ડિસ્કાઉન્ટ હોય છે પણ Cadbury Celebration Rich Dry Fruits Chocolate Gift Box પર 12 ટકાની છૂટ બાદ 440 રૂપિયામાં મળે છે.
5-Lavanaya Silver Laxmi Ganesh Idol Silver Plated: દિવાળી જ નહીં અન્ય કોઈપણ મોકા પર લક્ષ્મી, ગણેશ ગિફ્ટ કરવી શુભ માનવામાં આવે છે. અમેઝોને દિવાળી પહેલા જ Lavanaya Silver Laxmi Ganesh Idol Silver Plated આપી શકો છો. આ ગિફ્ટની કિંમત 1499 રૂપિયા છેસ પણ હાલ 730 રૂપિયા મળે છે.
Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.