શોધખોળ કરો

Amazon Layoffs: અમેઝોન ફરી કરશે છટણી, આ વખતે 9000 કર્મચારીઓને દેખાડશે બહારનો રસ્તો

એમેઝોન (Amazon) તરફથી ફરી એકવાર છટણીના સમાચાર સામે આવ્યા છે. એમેઝોન તેના અલગ-અલગ વિભાગોમાં આશરે  9000 લોકોને છૂટા કરવાની તૈયારી કરી રહ્યું છે.

Amazon Layoffs Update:  એમેઝોન (Amazon) તરફથી ફરી એકવાર છટણીના સમાચાર સામે આવી રહ્યા છે.   એમેઝોન તેના અલગ-અલગ વિભાગોમાંથી આશરે  9000 લોકોને છૂટા કરવાની તૈયારી કરી રહ્યું છે. મોટાભાગની છટણી એમેઝોન વેબ સર્વિસ, એક્સપીરિયન્સસ એડવર્ટાઈઝમેન્ટ અને ટીસ્વીચમાં કરવામાં આવશે. એમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ કર્મચારીઓને મોકલવામાં આવેલા મેમોમાં છટણીને લઈને આ વાત કહી છે. તેમણે કહ્યું છે કે લાંબા ગાળે કંપનીની સફળતા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. આ પહેલા પણ એમેઝોનમાં છટણી કરવામાં આવી હતી.

નવેમ્બર 2022ની શરૂઆતમાં  એમેઝોને વિભાગોમાંથી લગભગ 18,000 લોકોને છૂટા કર્યા હતા

આ પહેલા નવેમ્બર 2022ની શરૂઆતમાં  એમેઝોને તેના વિવિધ વિભાગોમાંથી લગભગ 18,000 લોકોને છૂટા કર્યા છે. તમામ લેવલના કર્મચારીઓ એટલે કે ગ્રેડ 1 થી ગ્રેડ 7 સુધીના કર્મચારીઓ આ છટણીથી પ્રભાવિત થયા હતા. એમેઝોને મેનેજરોને કર્મચારીઓના પરફોર્મન્સમાં આવી રહેલી સમસ્યાઓને ઓળખવા કહ્યું હતું. એમેઝોનના સમગ્ર વિશ્વમાં 1.5 મિલિયન કર્મચારીઓ છે. જે કર્મચારીઓની છટણી કરવામાં આવશે તેમને 24 કલાકની નોટિસ અને સેવેરેંસ પે આપવામાં આવશે. એમેઝોનના ઈતિહાસમાં આ પાંચમી સૌથી મોટી છટણી હશે.

કંપની માટે ખર્ચમાં ઘટાડો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ

એન્ડી જૈસ્સીએ કહ્યું કે અર્થવ્યવસ્થામાં પડકારરુપ પરિસ્થતિ બનેલી છે જેના કારણે આ વર્ષ ખૂબ જ મુશ્કેલ રહ્યું છે.  તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમે જબરદસ્ત હાયરિંગ કર્યું હતું. 30 નવેમ્બરના એનવાયટી ડીલબુક સમિટમાં એન્ડી જેસીએ છટણીનો બચાવ કરતા કહ્યું કે કંપની માટે ખર્ચમાં ઘટાડો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

મેટાએ પણ 10,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી

ગત  સપ્તાહમાં ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ પણ 10,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. કંપની ભૂતકાળમાં 11,000 કર્મચારીઓની છટણી કરી ચૂકી છે. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે તેમના કર્મચારીઓને એક સંદેશમાં કહ્યું છે કે, અમે અમારી ટીમની સંખ્યામાં 10,000નો ઘટાડો કરવા જઈ રહ્યા છીએ. આ સાથે તેમણે કહ્યું કે, એવી 5,000 પોસ્ટ નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના માટે અત્યાર સુધી ભરતી કરવામાં આવી ન હતી.

વિશ્વવ્યાપી મંદીને કારણે, ઘણી મોટી અને સ્ટાર્ટઅપ કંપનીઓ તેમના કર્મચારીઓને છટણી કરી રહી છે. આ પ્રક્રિયા વર્ષ 2022 માં શરૂ થઈ હતી અને અત્યાર સુધી ચાલુ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મા પગાર પંચની તૈયારીઓ તેજ: 23 કન્સલ્ટન્ટની થશે નિમણૂક, જાણો અરજીના નવા નિયમો
8મા પગાર પંચની તૈયારીઓ તેજ: 23 કન્સલ્ટન્ટની થશે નિમણૂક, જાણો અરજીના નવા નિયમો
Solar Panel: ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણો આ વાત, નહીં તો ખોટી સિસ્ટમ પર થઈ જશે ખર્ચ  
Solar Panel: ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણો આ વાત, નહીં તો ખોટી સિસ્ટમ પર થઈ જશે ખર્ચ  
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Embed widget