શોધખોળ કરો

આવતીકાલથી ત્રણ દિવસ બેન્ક રહેશે બંધ, જાણો કારણ?

સરકારના ખાનગીકરણના વિરોધમાં UFBUએ હડતાળની જાહેરાત કરી છે. UFBU હેઠળ બેંકોનાં 9 યુનિયન આવે છે

નવી દિલ્હીઃ જો તમારે બેંક સાથે સંબંધિત કોઈ જરૂરી કામ છે તો એને આજે જ પતાવી લો કારણ કે આગામી ચાર દિવસ સુધી બેન્ક બંધ રહેશે. જોકે 4 દિવસની આ સતત રજા માત્ર શિલોંગમાં જ રહેશે. અન્ય સ્થળોએ 16, 17 અને 19 ડિસેમ્બરે બેંકો બંધ રહેશે. દેશના સરકારી બેંકના કર્મચારીઓ 16 અને 17 ડિસેમ્બરના રોજ હડતાળ પર ઊતરશે, જેને કારણે આ બંને દિવસે બેંકોમાં કામકાજ નહીં થાય. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનની તરફથી આ વિશે જાણકારી આપવામાં આવી હતી.

સરકારના ખાનગીકરણના વિરોધમાં UFBUએ હડતાળની જાહેરાત કરી છે. UFBU હેઠળ બેંકોનાં 9 યુનિયન આવે છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે કહ્યું કે યુએફબીયુ દ્ધારા બોલાવવામાં આવેલી 16 અને 17 ડિસેમ્બરની બે દિવસીય હડતાળથી બેન્કના સામાન્ય કામકાજ પર અસર પડી શકે છે. ભારતીય બેન્ક સંઘ દ્ધારા સૂચિત કરવામાં આવ્યું હતું કે યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સે હડતાળની નોટિસ આપી છે.  યુબીએફયુના યુનિયનના અન્ય સભ્ય યુનિયન જેવા કે AIBEA, AIBOC,  NCBE, AIBOA, BEFI, INBEF અને INBOC એનસીબીઇ, એઆઇબીઓએ, BEFI, INBEF અને INBOCએ પોતાની માંગોના સમર્થનમાં 16 અને 17 ડિસેમ્બરના રોજ દેશવ્યાપી બેન્ક હડતાળ પર જવાનો પ્રસ્તાવ મુક્યો છે. એસબીઆઇએ કહ્યું કે તેમના હડતાળ દરમિયાન પોતાની બ્રાન્ચમાં સામાન્ય કામકાજ સુનિશ્વિત કરવા માટે આવશ્યક વ્યવસ્થા કરી છે.

ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ કોન્ફેડરેશનના જનરલ સેક્રેટરી સંજય દાસે કહ્યું કે જો સરકાર પોતાના નિર્ણયમાં ફેરફાર કરતી નથી તો તે આગળ પણ અલગ અલગ રીતે વિરોધ નોંધાવશે. સરકારનો ખાનગીકરણનો નિર્ણય ગ્રામીણ અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડશે.

હેલિકૉપ્ટર ક્રેશમાં ઇજાગ્રસ્ત થયેલા ગૃપ કેપ્ટન વરુણ સિંહનુ નિધન, સાત દિવસના સંઘર્ષ બાદ લીધો અંતિમ શ્વાસ

કોરોના સહાય મુદ્દે વિપક્ષનો પ્રહારઃ સરકાર કહે છે 10 હજાર મૃત્યુ થયા છે તો પછી 22 હજારને સહાય કેમ?

Surat: કોન્ટ્રાક્ટરની તીક્ષ્ણ હથિયારથી હત્યા, લાશ પાસેથી 5 કોન્ડોમ, તૂટેલી બંગડી ઉપરાંત બીજું શું શું મળ્યું ?

Zodiac Signs: આ રાશિના જાતકોની જોડી હોય છે ઝઘડાળુ, જાણો તમારી જોડી છે કે નહીં

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશVadodara News: વડોદરાના શિનોરમાં સરકારી કર્મચારીઓ અનિયમિત આવતા હોવાથી અરજદારોને હાલાકીBIG News: ભાજપના જ સાંસદે ગરીબોને અપાતા અનાજમાં થતી ભેળસેળનો કર્યો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ

Embed widget