શોધખોળ કરો
સામાન્ય બજેટની સાથે રજૂ થશે રેલવે બજેટ, કેબિનેટે મર્જરને આપી મંજૂરી

નવી દિલ્હીઃ રેલવે બજેટ હવે સામાન્ય બજેટની સાથે જ રજૂ થશે. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે થયેલ કેબિનેટ બેઠકમાં રેલવે બજેટને સામાન્ય બજેટની સાથે રજૂ કરવાને મંજૂરી આપી દીધી છે. તેની સાથે જ સરકારે 92 વર્ષ જૂનો નિયમ ખતમ કર્યો છે. સૂત્રો અનુસાર, કેબિનેટે બજેટની તારીખ આગળ કરવાનો પણ નિર્ણય કર્યો છે. જોકે, તારીખની જાહેરાત બાદમાં કરવામાં આવશે. તેનો મતલબ એ થયો કે હવે આગળથી રેલવે બજેટ અલગથી રજૂ કરવામાં નહીં આવે.
વધુ વાંચો
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ
Advertisement




















