શોધખોળ કરો

Tax Devolution To States: મોદી સરકારે રાજ્યોને આપ્યા 1.78 લાખ કરોડ રૂપિયા, જાણો ગુજરાતને કેટલા મળ્યા?

Tax Devolution To States: આગામી તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાજ્યોને મોટી ભેટ આપી છે.

Tax Devolution To States: આગામી તહેવારોની સીઝન (Festive Season) ને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાજ્યોને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પહેલાં રાજ્ય સરકારને ટેક્સ ડિવોલ્યુશન (કર મહેસૂલ) તરીકે 1,78,173 કરોડ રૂપિયા રિલિઝ કર્યા છે, જેમાંથી 89,086 કરોડ રૂપિયા તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને એડવાન્સ તરીકે રિલીઝ કરવામાં આવ્યા છે.

નાણા મંત્રાલયે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું કે 10 ઓક્ટોબર, 2024ના રોજ કેન્દ્ર સરકારે રાજ્યોને ટેક્સ ડિવોલ્યુશન તરીકે 1.78,173 કરોડ રૂપિયા જાહેર કર્યા છે. સામાન્ય રીતે માસિક ટેક્સ ડિવોલ્યુશન  89,086.50 કરોડ રૂપિયા થાય છે. પરંતુ તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારો મૂડી ખર્ચને વેગ આપી શકે છે અને વિકાસ અને લાભકારી યોજનાઓ પરના ખર્ચ માટે એડવાન્સ સ્વરૂપે ટેક્સ ડિવોલ્યુશનનો એક હપ્તો પણ રાજ્યોને આપવામાં આવે છે.                                                             

નાણા મંત્રાલયના ડેટા અનુસાર, 1,78,173 કરોડ રૂપિયાની કર આવકમાંથી સૌથી વધુ રકમ ઉત્તર પ્રદેશને આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશને 31,962 કરોડ રૂપિયા, બિહારને 17,921 કરોડ રૂપિયા, મધ્યપ્રદેશને 13,987 કરોડ રૂપિયા, પશ્ચિમ બંગાળને 13,404 કરોડ રૂપિયા, મહારાષ્ટ્રને 11,255 કરોડ રૂપિયા, રાજસ્થાનને 10,737 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.                          

આ સિવાય તમિલનાડુને 7,268 કરોડ રૂપિયા, ઓડિશાને 8068 કરોડ રૂપિયા, કર્ણાટકને 6498 કરોડ રૂપિયા, આંધ્રપ્રદેશને 7211 કરોડ રૂપિયા અને પંજાબને 3220 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. છત્તીસગઢને 6070 કરોડ રૂપિયા, ઝારખંડને 59892 કરોડ રૂપિયા, ગુજરાતને 6197 કરોડ રૂપિયા, આસામને 5573 કરોડ રૂપિયા ટેક્સ ડિવોલ્યુશન તરીકે આપવામાં આવ્યા છે.            

Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો
Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો
DA Hike Calculator: 63% DA મંજૂર થાય તો પગાર કેટલો વધશે? લેવલ 1 થી 10 ની ગણતરી જુઓ
DA Hike Calculator: 63% DA મંજૂર થાય તો પગાર કેટલો વધશે? લેવલ 1 થી 10 ની ગણતરી જુઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
Embed widget