શોધખોળ કરો

Aadhaar Card Photo: આધારકાર્ડમાંથી જૂના ફોટાને આ રીતે કરો દૂર, જાણો સરળ પ્રોસેસ

Aadhaar Card Photo :  બેંક ખાતું ખોલાવવું હોય કે સિમ કાર્ડ ખરીદવું હોય, આધાર કાર્ડ ઘણા હેતુઓ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજની ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં, આપણે બધાએ આપણા આધાર કાર્ડમાં સાચી માહિતી રાખવી જરૂરી છે. જો તમારું સરનામું અથવા અટક બદલાઈ ગઈ હોય, તો તેને તાત્કાલિક અપડેટ કરો. આ સિવાય જો આધારમાં કોઈ ભૂલ હોય તો તેને સુધારવી દરેક વ્યક્તિ માટે જરૂરી છે. આપણે બધા આધાર કાર્ડનો મુખ્ય દસ્તાવેજ તરીકે ઉપયોગ કરીએ છીએ. આધારકાર્ડ હાલમાં ભારતમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે. દરેક સરકારી કામકાજમાં આધારકાર્ડની જરુર પડે છે. 

આધારમાં તમે માત્ર તમારું નામ, સરનામું, જન્મ તારીખ જ નહીં પણ તમારો ફોટોગ્રાફ પણ બદલી શકો છો. ઘણીવાર આધાર પર પોસ્ટ કરવામાં આવેલ ફોટો લોકોમાં મજાકનું કારણ બની જાય છે. તેથી, જો તમે પણ આધાર કાર્ડનો ફોટોગ્રાફ બદલવા માંગો છો, તો તમે આ માટે એક સરળ પદ્ધતિ અપનાવી શકો છો, ચાલો જાણીએ કે આધાર કાર્ડમાં ફોટોગ્રાફ કેવી રીતે બદલવો?

આધાર કાર્ડનો ફોટો બદલવા માટે માત્ર ઓફલાઈન પદ્ધતિ અપનાવી શકાય છે. જો કે, ઓનલાઈન પદ્ધતિમાં માત્ર ફોર્મ ડાઉનલોડ કરવાનો સમાવેશ થાય છે. આ માટે UIDAIની સત્તાવાર સાઇટ પર જાઓ. uidai.gov.in ની મુલાકાત લઈને લોગિન કરો. અહીં આધાર એનરોલમેન્ટ ફોર્મ હશે, તેને ડાઉનલોડ કરો. ફોર્મ ભરો અને નજીકના આધાર કેન્દ્ર પર જઈને સબમિટ કરો. અહીં તમારી બાયોમેટ્રિક વિગતો તપાસવામાં આવશે. આ પછી એક નવી તસવીર પણ લેવામાં આવશે. આ પછી 100 રૂપિયા ફી લેવામાં આવશે. આ રીતે તમારા આધાર કાર્ડ પર નવો ફોટોગ્રાફ અપડેટ થઈ જશે.

આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું ?

UIDAI ની સત્તાવાર સાઇટ પર લોગિન કરો.
અહીં My Aadhaar નો વિકલ્પ હશે, તેને સિલેક્ટ કરો.
આ પછી ડાઉનલોડ આધારનો વિકલ્પ પસંદ કરો.
એક પેઈજ ખુલશે, તેમાં જરૂરી માહિતી દાખલ કરો.
કેપ્ચા કોડ દાખલ કરો અને પછી લિંક કરેલ ફોન નંબર પર OTP આવશે.
OTP દાખલ કર્યા પછી આધાર ડાઉનલોડ કરો.
તમે Verify & Download પર ક્લિક કરીને આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ

Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન

શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો

ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ

વિડિઓઝ

Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું
Gujarat Weather Update: 1 જાન્યુઆરીથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ

આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન

આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?

મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન

Embed widget