શોધખોળ કરો

તહેવારની સીઝનમાં જ મોંઘવારીનો ડબલ ડોઝ, પેટ્રોલ-ડીઝલની સાથે હવે ખાદ્ય તેલના ભાવ પણ વધ્યા

વેપારીઓના મતે મગફળી અને કપાસ ભેજવાળો આવતો હોવાથી પીલાણ થતું નથી.

તહેવારોની સીઝન આવતા જ ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ ડીઝલ, એલપીજી બાદ હવે ખાદ્ય તેલના ભાવ વધારાએ ગૃહિણોનું બજેટ ખોરવી નાંખ્યું છે. મધ્યમ વર્ગ માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ ઉભી થઈ છે. સીંગતેલ, કપાસિયા તેલથી લઈને સનફ્લાવર તેલ સુધીના તમામ ખાધ્ય તેલમાં ભાવ વધારો થયો છે. છેલ્લા 8 દિવસમાં ખાદ્યતેલના ભાવમાં થયો છે 60 રૂપિયાથી લઈ 100 રૂપિયા સુધીનો વધારો.

સીંગતેલના 15 કિલોના ડબ્બાના ભાવમાં છેલ્લા 8 દિવસમાં 100 રૂપિયાનો વધારો થયો છે. સીંગતેલના ડબ્બાનો ભાવ પહોંચ્યો છે 2550 થી 2590 રૂપિયા પર. તો કપાસિયા તેલના ભાવમાં 60  રૂપિયાનો વધારો થયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ છે 2425 રૂપિયા.

નવરાત્રિ અને દિવાળીના તહેવારમાં સટોડિયાઓ સક્રિય થયા છે. વેપારીઓના મતે મગફળી અને કપાસ ભેજવાળો આવતો હોવાથી પીલાણ થતું નથી. તો પામતેલની વિદેશમાં માગ વધતા ભાવ સતત વધી રહ્યા છે. જો કે, વેપારીઓનું એ પણ કહેવું છે કે દિવાળી આસપાસ ખાદ્યતેલના ભાવ ઘટશે.

પેટ્રોલ-ડીઝલનાના ભાવમાં વધારો

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ વધતા ભારતની સરકારી ઓઈલ માર્કેટિંગ કપનીઓએ આજે ફરી પેટ્રોલ અને ડિઝનલના ભાવ વધારો કર્યો છે. આજે પેટ્રોલમાં પ્રતિ લિટરે 29 પૈસા જ્યારે ડીઝલમાં 38 પૈસાનો ભાવ વધારો થયો છે.

સરકારી કંપનીઓ જાહેર કરેલા આંકડા રાજ્યના આઠ મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના વધેલા ભાવની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.29 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 99.24 રૂપિયા પર પહોંચી ગઈ છે.

ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.51 રૂપિયા, તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.46 રૂપિયા પર પહોંચી ગઈ છે.

ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 102.02 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100.96 રૂપિયા પર પહોંચી છે.

જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.96 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.93 રૂપિયા પર પહોંચી છે.

રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.05 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.02 રૂપિયા પર પહોંચી છે.

જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.22 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.18 રૂપિયા પર પહોંચી છે.

સુરતમાં ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100.16 રૂપિયા, તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.14 રૂપિયા પર પહોંચી છે.

વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 99.94 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 98.90 રૂપિયા પર પહોંચી છે.

અન્ય શહેરોની વાત કરીએ તો અમરેલીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101.11 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100.08 રૂપિયા પર પહોંચી છે.

ભૂજમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.58 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત 99.53 રૂપિયા પર પહોંચી છે.

ભરૂચમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.79 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.74 રૂપિયા પર પહોંચી છે.

મહેસાણામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.35 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.33 રૂપિયા પર પહોંચી છે.

નવસારીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.42 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.39 રૂપિયા પર પહોંચી છે.

પાટણમાં પેટ્રોલ પ્રતિ લિટરે 100.33 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.30 રૂપિયા પર પહોંચી છે.

સુરેંદ્રનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101.36 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100.31 રૂપિયા પર પહોંચી છે.

ગોધરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.76 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.71 રૂપિયા પર પહોંચી છે.

આણંદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.09 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.05 રૂપિયા પર પહોંચી છે.

પાલનપુરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.27 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.24 રૂપિયા પર પહોંચી છે.

પોરબંદરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.77 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.72 રૂપિયા પર પહોંચી છે.

હિંમતનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત 99.95 રૂપિયા પર પહોંચી છે.

દાહોદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101.47 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 110.41 રૂપિયા પર પહોંચી ગઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget