શોધખોળ કરો

માલ-સામાનની કિંમત વધતાં બાધકામ ઉદ્યોગ મુશ્કેલીમાં, કોન્ટ્રાકરોએ કરી આ માંગ

સરકારી કોન્ટ્રાક્ટરો બાંઘકામ ક્ષેત્રે વપરાતા મટિરિયલ વગેરેમાં કૂદકે-ભુસકે વધતા ભાવવ ધારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

અમદાવાદ: પેટ્રોલૃ-ડીઝલના વધેલા ભાવના કારણે તમામ વસ્તુઓ મોંઘી બની છે.  ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશના ઉપક્રમે​ તાજેતરમાં ​​મળેલી મીટીંગમાં કોરોના મહામારી પછી છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યના સરકારી કામોમાં વપરાતા માલ-સામાન જેવા કે,  સ્ટીલ,  સિમેન્ટ,  ડામર,  રેતી,  કપચી,  ઇટો  ટ્રાસ્ટપોર્ટે​શન તેમજ કારીગરો અને મજૂરીના ભાવમાં આશરે 30% થી 40% જેટલો વધારો થયેલ છે​, જે અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ મીટીંગમાં સમગ્ર ગુજરાતના ​​200 થી વધારે સભ્યો હાજર રહ્યા હતા.​ ​સર્વે સભ્યોની લાંબી ચર્ચા-વિચારણા અંતે ​​​સરકારી કામો મંજૂર થયેલા ટેન્ડરના  ભાવથી પૂરા કરવા અશક્ય  હોવાથી કોન્ટ્રાકટરોને  પડી  રહેલી  હાલાકીઓ અંગે રાજય  સરકારને  આવેદનપત્ર  આપી  રજૂઆત કરવામાં આવી છે.​ ​​​

​ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના ચેરમેન અરવિંદભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા  વગેરે  જગ્યાએ  વિવિધ  પ્રોજેક્ટની  કામગીરી કરતાં​ સરકારી ​કોન્ટ્રાક્ટરો ​બાંઘકામ ક્ષેત્રે વપરાતા મટિરિયલ વગેરેમાં ​કૂદકે-ભુસકે વધતા  ભાવવ ધારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે​.​ રાજયમા  આ  ભાવે  કામ  કરવુ  પોસાય  તેમ  નથી  અને બાંધકામ ક્ષેત્રે વપરાતાં સ્ટીલ, સિમેન્ટ, ​​રેતી,  ડામર, કપચી,  ઇંટો  સહિતના  મટિરિયલ ​તેમજ  ટ્રાસ્ટપોર્ટે​શન​​​​  સહિતનાં  સાધનોનાં  ભાડામાં ​તેમજ કારીગરો  અને  મજૂરીનાં  ભાવમાં ​અસહ્ય વધારાથી  ત્રાહિમામ પોકારી ઉઠેલાં​ નાના-મોટા  કોન્ટ્રાક્ટરો વર્તમાન સમયમાં  બાંઘકામ ક્ષેત્રે વપરાતા માલ-સામાન​ વગેરેમાં  જે પ્રકારે  ભાવવધારો  થયો છે  તેના  પગલે કોન્ટ્રાકટરોને જુના ​ભાવે કામ કરવુ પોસાય તેમ  નથી  અને  જંગી  નુકશાન  વેઠવુ પડે છે.

આ બેઠકમાં મટિરિયલ્સના ભાવ વધારા સામે રાજ્ય સરકાર અને મહાનગરપાલીકાઓ દ્ધારા  આર. બી. આઇ. ​ઇન્ડેક્સ મુજબ ભાવ વધારો ચુકવવામાં આવે છે. તે માર્કેટેબલ  ભાવ કરતા ઘણોજ ઓછો હોય છે અને તે પણ પોસાય તેમ ન હોવાથી કેટલાય કોન્ટ્રાકટરો સરકારી કામો  કરવા તૈયાર નથી. રાજ્ય સરકાર  તથા મહાનગર પાલીકાના સત્તાધીશો તેમના ચાલુ પ્રોજેક્ટના કોન્ટ્રાકટરોને  આર.બી.આઇ.  ઇન્ડેક્સ પ્રમાણે  નહિ પરંતુ બજાર ભાવ મુજબ ભાવ વધારો ચુકવે તેવી માંગણી કરવામાં આવી હતી. ઉપરાંત . મીટીંગમાં એવું ​​ ​સર્વાનુમતે નક્કી ​કરવામાં આવ્યું હતુ કે  રાજ્યના તમામ સરકારી કામોમાં વપરાતા માલ-સામાનનો છેલ્લા ઘણા સમયથી થયેલ ભાવ વધારો કોન્ટ્રાકટરોને  સરકાર  તરફથી  મળવો  જોઇએ​, ​​અથવા  કોન્ટ્રાકટરોના  થયેલ  કામના  જે તે  સ્ટેજે  ફાઇનલ  બિલ કરી કામમાંથી મુક્ત કરવા તેવી રજુઆત કરવી.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
Embed widget