શોધખોળ કરો

Fake Currency : દેશમાં નકલી ચલણી નોટો વધી રહી છે, 500 રૂપિયાની નકલી નોટોમાં 100 ટકાનો વધારો

Fake Currency : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ કહ્યું છે કે દેશમાં નકલી નોટોની સંખ્યામાં વધારો થયો છે.

Fake Currency :  કેન્દ્ર સરકારના નોટબંધીમી સામે બજારમાંથી નકલી નોટોની દાણચોરી થઈ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. RBIએ એક રિપોર્ટમાં કહ્યું છે કે દેશમાં 500 રૂપિયાની નકલી નોટોમાં 100 ટકાનો વધારો થયો છે. આ સાથે 2000 રૂપિયાની નોટોના ચલણમાં પણ ઘટાડો થયો છે.

500 રૂપિયાની નકલી નોટોમાં 100 ટકાનો વધારો 
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અનુસાર, નાણાકીય વર્ષ 2020-2021માં 500 રૂપિયાની નકલી નોટોમાં 101.9 ટકાનો વધારો થયો છે. 2000 રૂપિયાની નકલી નોટોમાં 54.16 ટકાનો વધારો થયો છે. આ તમામ નોટો નવી ડિઝાઇનમાં છે.રિઝર્વ બેંક અનુસાર, 31 માર્ચ, 2022 સુધીમાં ચલણમાં રહેલી કુલ નોટોમાં રૂ. 500 અને રૂ. 2,000ની નોટોનો હિસ્સો 87.1 ટકા હતો. તે 31 માર્ચ, 2021ના રોજ 85.7 ટકા હતો.

50 અને 100 રૂપિયાની નકલી નોટોમાં ઘટાડો 
અગાઉના વર્ષની સરખામણીએ રૂ.10, રૂ.20, રૂ.200, રૂ.500 (નવી ડિઝાઇન) અને રૂ.2000ની નકલી નોટોમાં અનુક્રમે 16.4%, 16.5%, 11.7%, 101.9% અને 54.6%નો વધારો થયો છે. તો સામે 50 રૂપિયાની નકલી નોટોમાં 28.7 ટકા અને 100 રૂપિયાની નકલી નોટોમાં 16.7 ટકાનો ઘટાડો થયો છે.

બે હજારની નોટમાં ઘટાડો 
કેન્દ્ર સરકારના પ્રતિબંધ બાદ RBIએ રૂ. 2,000ની નોટો જાહેર  કરી હતી. માર્ચના અંતે ચલણમાં 2,000ની નોટોનો હિસ્સો ઘટીને 1.6 ટકા પર આવી ગયો હતો. હાલમાં લગભગ 214 કરોડ નોટો ચલણમાં છે. માર્ચના અંતે તમામ મૂલ્યોની કુલ નોટોની સંખ્યા રૂ. 13,053 કરોડ હતી. એક વર્ષ પહેલા આ આંકડો 12,437 કરોડ રૂપિયા હતો.

આ પણ વાંચો :

મોટી જાહેરાત : ભાવનગર શહેરમાં આવેલા ઐતિહાસિક વિક્ટોરિયા પાર્કનું નામ બદલવામાં આવશે, જાણો નવું નામ

Aadhaar Card: આધાર કાર્ડની કોપી આપતા સમયે રહો સાવધાન, કેન્દ્ર સરકારે જાહેર કર્યું એલર્ટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?

Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી

ABP Premium

વિડિઓઝ

Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદનRajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ

શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી

શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન

રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો

Embed widget