શોધખોળ કરો

Stock Market Opening: સેંસેક્સ-નિફ્ટીમાં શાનદાર તેજીની સાથે કારોબારની શરૂઆત

ઑક્ટોબર મહિનામાં યુએસમાં મોંઘવારી દરમાં ઘટાડો થવાને કારણે વિશ્વભરના શેરબજારોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે, જેના કારણે ભારતીય શેરબજાર તેજી ઝડપ સાથે ખુલ્યું છે.

Stock Market Opening On 11th November 2022: ઑક્ટોબર મહિનામાં યુએસમાં મોંઘવારી દરમાં ઘટાડો થવાને કારણે વિશ્વભરના શેરબજારોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે, જેના કારણે ભારતીય શેરબજાર તેજી ઝડપ સાથે ખુલ્યું છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ 700 પોઈન્ટના ઉછાળા સાથે 61,314 પોઈન્ટ પર ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ 244 પોઈન્ટ ઉછળીને 18272 પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું. સેન્સેક્સ ફરી 61,000 પોઈન્ટની સપાટીને પાર કરી ગયો છે.

અમેરિકામાં ઓક્ટોબર મહિના માટે મોંઘવારી દરના આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે. ફુગાવાનો દર સપ્ટેમ્બરમાં 8.2 ટકાની સામે 7.7 ટકા રહ્યો. મોંઘવારી દરમાં ઘટાડો થયા બાદ યુએસ શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. નાસ્ડેક 7.35 ટકા એટલે કે 760 પોઈન્ટના ઉછાળા સાથે 11,114 પોઈન્ટ પર બંધ થયો હતો. ડાઉ જોન્સ 1200 પોઈન્ટ ઉછળ્યો હતો. ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં વધારા પર બ્રેક લગાવી શકે છે તે વાતથી બજાર રાહતનો શ્વાસ લઈ રહ્યું છે.

સેક્ટરની સ્થિતિ

શેરબજારમાં આવેલા શાનદાર ઉછાળાને કારણે બેંક નિફ્ટીએ પ્રથમ વખત 42000ને પાર કર્યો છે. માર્કેટમાં આજની તેજીમાં તમામ સેક્ટરના શેર્સમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આઈટી, એફએમસીજી, એનર્જી, ઓટો સેક્ટરના શેરોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. મિડકેપ અને સ્મોલ કેપ શેર પણ તેજ ગતિથી ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટીના 50 શેરમાંથી માત્ર એક શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે જ્યારે 49 શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 29 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે એક શેર ઘટી રહ્યો છે.

તેજીવાળા શેરો

ઈન્ફોસિસ 4.05 ટકા, ટેક મહિન્દ્રા 3.86 ટકા, વિપ્રો 3.75 ટકા, એચસીએલ ટેક 3.59 ટકા, ટીસીએસ 3.52 ટકા ટાટા સ્ટીલ 2.53 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.

બજાર કેમ વધ્યું

અમેરિકામાં ઓક્ટોબર મહિના માટે મોંઘવારી દરના આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે. ફુગાવાનો દર સપ્ટેમ્બરમાં 8.2 ટકાની સામે 7.7 ટકા રહ્યો. મોંઘવારી દરમાં ઘટાડો થયા બાદ યુએસ શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. નાસ્ડેક 7.35 ટકા એટલે કે 760 પોઈન્ટના ઉછાળા સાથે 11,114 પોઈન્ટ પર બંધ થયો હતો. ડાઉ જોન્સ 1200 પોઈન્ટ ઉછળ્યો હતો. ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં વધારા પર બ્રેક લગાવી શકે છે તે વાતથી બજાર રાહતનો શ્વાસ લઈ રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર

ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 

દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

Embed widget