શોધખોળ કરો

Gold Silver Price Today: આજે ફરી વધ્યા સોના-ચાંદીના ભાવ, જાણો તમારા શહેરમાં 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો છે

MCX એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

Gold Silver Price Today: દેશના બુલિયન માર્કેટમાં આજે તેજી જોવા મળી રહી છે અને તેજીનું કારણ સોના અને ચાંદીના વધતા ભાવ છે. સોનાના ભાવ 2 દિવસથી સતત ઉપર તરફ જઈ રહ્યા છે અને ચાંદીના ભાવમાં પણ તેજી ચાલી રહી છે. આજે વાયદા બજારમાં સોનું રૂ.50600ને પાર કરી ગયું છે અને ચાંદીના ભાવ રૂ.54,000ની નજીક પહોંચી ગયા છે.

સોના-ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો હતો

MCX એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સોનું લગભગ રૂ.200ના ઉછાળા સાથે રૂ.50600ને પાર પહોંચી ગયું છે. સોનું ઓક્ટોબર વાયદો રૂ. 198 અથવા 0.39 ટકાના ઉછાળા સાથે રૂ. 50,631 પ્રતિ 10 ગ્રામ પર જોવા મળી રહ્યો છે. ચાંદીનો સપ્ટેમ્બર વાયદો રૂ. 527 અથવા 0.99 ટકાના વધારા સાથે રૂ. 53,917 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહ્યો છે.

દિલ્હીમાં સોનાની કિંમત

રિટેલ બુલિયન માર્કેટમાં આજે સોનામાં તેજી જોવા મળી રહી છે. દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 150 રૂપિયા વધીને 47,050 થઈ ગઈ છે. બીજી તરફ, 24 કેરેટ શુદ્ધતાનું સોનું રૂ. 160ના ઉછાળા સાથે રૂ. 51,320 પ્રતિ 10 ગ્રામ પર છે.

મુંબઈમાં સોનું કેટલું મોંઘુ છે

22 કેરેટ શુદ્ધતાનું સોનું રૂ.150 વધીને રૂ.46900 થયું છે

24 કેરેટ શુદ્ધ સોનું રૂ. 160 વધી રૂ. 51160 થયું છે

પટનામાં સોનાનો ભાવ

22 કેરેટ શુદ્ધતાનું સોનું રૂ.150 વધીને રૂ.46930 થયું છે

24 કેરેટ શુદ્ધ સોનું રૂ. 160 વધીને રૂ. 51190 થયું છે

કોલકાતામાં સોનાનો ભાવ

22 કેરેટ શુદ્ધતાનું સોનું રૂ.150 વધીને રૂ.46900 થયું છે

24 કેરેટ શુદ્ધ સોનું રૂ. 160 વધી રૂ. 51160 થયું છે

બેંગ્લોરમાં સોનાનો ભાવ

22 કેરેટ શુદ્ધતાનું સોનું રૂ.150 વધીને રૂ.46950 થયું છે

24 કેરેટ શુદ્ધતાનું સોનું રૂ.160 વધીને રૂ.51200 થયું છે

જયપુરમાં સોનાનો ભાવ

22 કેરેટ શુદ્ધતાનું સોનું રૂ.150 વધીને રૂ.47050 થયું છે

24 કેરેટ શુદ્ધ સોનું રૂ. 160 વધી રૂ. 51320 પર પહોંચી ગયું છે

અમદાવાદમાં સોનાનો ભાવ

22 કેરેટ શુદ્ધતાનું સોનું રૂ.150 વધીને રૂ.46950 થયું છે

24 કેરેટ શુદ્ધતાનું સોનું રૂ.160 વધીને રૂ.51200 થયું છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો

Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Embed widget