શોધખોળ કરો

દુનિયામાં પેટ્રોલ-ડીઝલ પર સૌથી વધુ ટેક્સ ભારતમાં, જાણો કેટલા ટકા વસૂલવામાં આવે છે ?

કેન્દ્ર સરકારે મંગળવારે પેટ્રોલ-ડિઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં તોતિંગ વધારો કરી દીધો છે. ડીઝલ અને પેટ્રોલ પર રોડ તથા ઈફ્રાસ્ટ્રક્ટર સેસ 8 રૂપિયા પ્રતિ લીટર કરી દીધા છે.

નવી દિલ્હી: કોરોના સંકટની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે મંગળવારે પેટ્રોલ-ડિઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં તોતિંગ વધારો કરી દીધો છે. ડીઝલ અને પેટ્રોલ પર રોડ તથા ઈફ્રાસ્ટ્રક્ટર સેસ 8 રૂપિયા પ્રતિ લીટર કરી દીધા છે. તે સિવાય ડીઝલ પર વધારાની એક્સાઈઝ ડ્યૂટી 5 રૂપિયા પ્રતિ લીટર અને પેટ્રોલ પર 2 રૂપિયા પ્રતિ લીટર વધારી દીધી છે. એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો થતાં દિલ્હીમાં પેટ્રોલ 71.26 રૂપિયા થયું છે જેમાં 49.42 રૂપિયા ટેક્સ સામેલ છે અને ડીઝલની કિંમતમાં 69.39 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યો છે. જેમાં 48.09 રૂપિયા ટેક્સ શામેલ છે. જેને ટકાવારી પ્રમાણે જોવામાં આવે તો બન્ને ફ્યૂઅલ પર આ ટેક્સ 69 ટકા થઈ જાય છે જે દુનિયામાં પેટ્રોલ-ડીઝલ પર લાગતા ટેક્સમાં સૌથી વધારે છે. ગત વર્ષે પેટ્રોલ-ડીઝલની રિટેલ કિમતોમાંથી 50 ટકા ટેક્સ લગાવવામાં આવતો હતો. વિશ્વસના અન્ય દેશોમાં પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ જોવામા આવે તો ભારત બાદ ઈટાલીમાં 64 ટકા ટેક્સ લાગે છે. ફ્રાન્સ અને જર્મનીમાં આ ફ્યૂલ પર 63 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે. બ્રિટનમાં 62 ટકા, સ્પેનમાં 53 ટકાસ, જાપાનમાં 47 તથા અમેરિકામાં પેટ્રોલ ડીઝલ પર માત્ર 19 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે. આ રીતે જોવમાં આવે તો દુનિયામાં પેટ્રોલ-ડીઝલ પર સૌથી વધુ ટેક્સ ભારતમાં વસૂલવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત

Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી

Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

ABP Premium

વિડિઓઝ

Morbi Crime:રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો, જુઓ વીડિયોમાંHun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEO

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ
Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 

Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?

Embed widget