શોધખોળ કરો

Income Tax Return: જો તમારે IT રિટર્ન ભરવું હોય તો આ દસ્તાવેજ રાખો પાસે, મિનિટોમાં થઈ જશે ફાઈલ

ITR Filing: આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો જરૂરી છે. અમે તમને તેના વિશે જણાવી રહ્યા છીએ.

ITR Filing: નાણાકીય વર્ષ 2022-23 અને આકારણી વર્ષ 2023-24 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તમે 31 જુલાઈ, 2024 સુધી પેનલ્ટી વિના આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકો છો. જો તમે જાતે જ રિટર્ન ફાઈલ કરવા માંગતા હોવ તો તમે આમ કરી શકો છો. આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન છે. જો તમે પહેલીવાર ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી રહ્યા છો તો કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. રિટર્ન ફાઈલ કરતા પહેલા દરેક કરદાતાએ પોતાની પાસે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો રાખવા જોઈએ. આ સાથે, તમારે રિટર્ન ફાઇલ કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.

1. ફોર્મ-16 જરૂરી છે
આવકવેરા રિટર્ન ભરવા માટે ફોર્મ-16 ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરેક નોકરીયાત વ્યક્તિને તેની કંપની એટલે કે એમ્પ્લોયર દ્વારા ફોર્મ-16 જારી કરવામાં આવે છે. એમ્પ્લોયર દ્વારા ફોર્મ-16 જારી કરવામાં આવે છે. આના દ્વારા આવકવેરા રિટર્ન ભરવાનું સરળ બને છે. ફોર્મ-16માં, કરદાતાઓની કુલ આવક સાથે, ચોખ્ખી આવક અને આવકમાંથી કાપવામાં આવેલ TDS વિશેની માહિતી નોંધવામાં આવે છે.

2. હોમ લોન સ્ટેટમેન્ટ
જો તમે કોઈપણ બેંક અથવા NBFC પાસેથી હોમ લોન લીધી છે, તો છેલ્લા નાણાકીય વર્ષ માટે બેંક પાસેથી લોન સ્ટેટમેન્ટ લેવાનું ભૂલશો નહીં. આ તમને જણાવશે કે તમે લોન પર કેટલું વ્યાજ ચૂકવ્યું છે. તમે આવકવેરાની કલમ 24 હેઠળ હોમ લોન પર ચૂકવવામાં આવેલા વ્યાજ પર ટેક્સ છૂટનો દાવો પણ કરી શકો છો.

3. રોકાણના પુરાવા
જો તમે કર બચત માટે આવકવેરાની કલમ 80C, 80CCC અને 80CCD હેઠળ રોકાણ કર્યું છે, તો તમે રોકાણના પુરાવા સાથે કર મુક્તિનો દાવો કરી શકો છો. આ રિબેટનો દાવો કરવા માટેના પુરાવા તરીકે કામ કરે છે.

4. કેપિટલ ગેનના દસ્તાવેજો પણ જરૂરી છે
જો તમે મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર અથવા મિલકત દ્વારા રોકાણ કરીને પૈસા કમાયા હોય, તો તેને કેપિટવ ગેન કહેવાય છે. ITR ફાઇલ કરતી વખતે, કેપિટલ ગેન દ્વારા કમાયેલી આવક વિશે પણ માહિતી આપવી જરૂરી છે.

5. આધાર કાર્ડ અને પાન કાર્ડ જરૂરી છે
આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે આધાર અને PAN વિગતો આપવી પણ જરૂરી છે. આવી સ્થિતિમાં, તમારે રિટર્ન ફાઇલ કરતા પહેલા આ બંને દસ્તાવેજો તમારી પાસે રાખવા પડશે. આ સાથે, જો તમારી પાસે એકથી વધુ બેંક ખાતા છે તો તેના વિશે માહિતી આપવી પણ મહત્વપૂર્ણ છે.

6. પગાર સ્લિપ પણ મહત્વપૂર્ણ છે
આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે, કરદાતા પાસે તેની સેલેરી સ્લિપ પણ હોવી જોઈએ. પગાર સ્લિપમાં વ્યક્તિની વાર્ષિક આવક, ડીએ, હાઉસ રેટ વગેરે વિશેની માહિતી દાખલ કરવામાં આવેલી હોય છે.

ટોપ સ્ટોરી

મોંઘવારીનો મોટો ઝટકો: સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો વધ્યો, ખાવા-પીવાની વસ્તુઓના વધ્યા ભાવ
મોંઘવારીનો મોટો ઝટકો: સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો વધ્યો, ખાવા-પીવાની વસ્તુઓના વધ્યા ભાવ
Bank of Baroda માં 271 દિવસની FD પર કેટલું મળશે વ્યાજ, વરિષ્ઠ નાગરિકો માટે શું છે દર 
Bank of Baroda માં 271 દિવસની FD પર કેટલું મળશે વ્યાજ, વરિષ્ઠ નાગરિકો માટે શું છે દર 
8th Pay Commission: DA, પે-સ્કેલ,  પગાર અને પેન્શન, 8માં પગાર પંચ પાસે શું છે મુખ્ય અપેક્ષાઓ
8th Pay Commission: DA, પે-સ્કેલ,  પગાર અને પેન્શન, 8માં પગાર પંચ પાસે શું છે મુખ્ય અપેક્ષાઓ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Embed widget