શોધખોળ કરો

Jio ગીગાફાઈબર ઇફેક્ટ: Tata Sky, Airtelની મોટી જાહેરાત, ગ્રાહકોને મળી રહ્યા વધારાના ડેટા !

જિયો ગીગાફાઈરની લોન્ચિગને લઈને તમામ બ્રૉડબેન્ડ કંપનીઓમાં હલચલ મચી ગઈ છે. ગ્રાહકોને લોભાવવા માટે હેથવે, એરટેલ અને ટાટા સ્કાઈ જેવી કંપનીઓ સતત નવી નવી ઑફર આપી રહી છે.

નવી દિલ્હી: જિયો ગીગાફાઈરની લોન્ચિગને લઈને તમામ બ્રૉડબેન્ડ કંપનીઓમાં હલચલ મચી ગઈ છે.  ગ્રાહકોને લોભાવવા માટે હેથવે, એરટેલ અને ટાટા સ્કાઈ  જેવી કંપનીઓ સતત નવી નવી ઑફર આપી રહી છે. ટાટા સ્કાઈ બ્રૉડબેન્ડ અને એરટેલ વી ફાઈબરે પોતાના ગ્રાહકો માટે મોટી જાહેરાત કરી છે. Jio ગીગાફાઈબર ઇફેક્ટ: Tata Sky, Airtelની મોટી જાહેરાત,  ગ્રાહકોને મળી રહ્યા વધારાના ડેટા ! ટાટા સ્કાઈ બ્રૉડબેન્ડે પોતાના ગ્રાહકોને છ મહીના સુધી ફ્રીમાં વધારા ડેટા આપવાની જાહેરાત કરી છે. ટાટા સ્કાઈની ઑફર બ્રૉડબેન્ડના વાર્ષિક પ્લાન સાથે મળશે. જોધપુરમાં ટાટા સ્કાઈ બ્રૉડબેન્ડના ગ્રાહકોને 12 મહીનાના પ્લાન સાથે મફત 6 મહિના સુધી ડેટા એક્સ્ટ્રા મળી રહ્યાં છે. Jio ગીગાફાઈબર ઇફેક્ટ: Tata Sky, Airtelની મોટી જાહેરાત,  ગ્રાહકોને મળી રહ્યા વધારાના ડેટા ! ટાટા સ્કાઈ બ્રૉડબેન્ડની સાઈટ પર આપેલી જાણકારી પ્રમાણે  બેંગલુરુ, ચેન્નઈ, પિમ્પરી ચિંચવાડ અને પુણેમાં ગ્રાહકોને ત્રણ મહીના ફ્રીમાં વધારાના ડેટા મળી રહ્યાં છે, જો કે આ ફ્રી ડેટા 12 મહીનાના પ્લાન સાથે આપવવામાં આવ્યા છે.  હેદરાબાદ આ સુવિધા 6 મહિના અને લખનઉમાં પાંચ મહિના માટે મળી રહી છે. Jio ગીગાફાઈબર ઇફેક્ટ: Tata Sky, Airtelની મોટી જાહેરાત,  ગ્રાહકોને મળી રહ્યા વધારાના ડેટા ! એરટેલ બ્રૉડબેન્ડે પણ પોતાના ગ્રાહકોને ફ્રીમાં 1000 GB ડેટા આપવાની જાહેરાત કરી છે. એરટેલે વી ફાઈબર અંતર્ગત 799 રૂપિયાના પ્લાનમાં કુલ 200 GB ડેટા અને 100 GB જીબી વધારા ડેટા મળી રહ્યાં છે. જ્યારે 1099 રૂપિયાના પ્લાનમાં કુલ 500 GB ડેટા અને 1599 રૂપિયાના પ્લાનમાં  1000 જીબી ડેટા મળી રહ્યાં છે.  વધારાના ડેટાની વેલિડિટી 6 મહિનાની છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ

Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો

સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 

ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  

નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  

વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 

આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  

Embed widget