શોધખોળ કરો

ખેડૂત આંદોલનઃ રિલાયન્સનો દાવો- કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી કોઈ લેવા-દેવા નથી, અમે ખેડૂતો પાસેથી કોઈ ખરીદી નથી કરતા

રિલાયન્સે પોતાના નિવેદમાં કહ્યું કે, કંપનીએ ક્યારેય કોર્પોરેટ કે કોન્ટ્રાક્ટ ખેતી નથી કરી અને ન તો કંપનીની ભવિષ્યમાં આ વેપારમાં ઉતારવાની કોઈ યોજના છે.

નવી દિલ્હીઃ દિલ્હી બોર્ડર પર નવા કૃષિ કાયદા વિરૂદ્ધ ચાલી રહેલ ખેડૂત આંદોલનની વચ્ચે રિલાયન્સની પ્રોડક્ટ્સનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જિઓના મોબાીલ ટાવરને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. હવે રિલાયન્સ તરફથી નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું કે, ત્રણેય કૃષિ કાયદા સાથે તેને કોઈ લેવા-દેવા નથી અને આ ત્રણેય કાયદા કંપનીને કોઈપણ રીતે કોઈ ફાયદો નથી પહોંચાડતા. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે ભવિષ્યમાં પણ આવો કોઈ ઇરાતો નથી. તે સીધી રીતે ખેડૂતો પાસેથી કોઈ જ ખરીદી નથી કરતું. રિલાયન્સે પોતાના નિવેદમાં કહ્યું કે, કંપનીએ ક્યારેય કોર્પોરેટ કે કોન્ટ્રાક્ટ ખેતી નથી કરી અને ન તો કંપનીની ભવિષ્યમાં આ વેપારમાં ઉતારવાની કોઈ યોજના છે. કંપનીએ પંજાબ હરિયાણા કે ભારતમાં ક્યાંય પણ કોર્પોરેટ અથવા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે કોઈ જમીન નથી ખરીદી. કંપનીએ કહ્યું, રિલાયન્સે ક્યારેય કોઈપણ ખેડૂત પાસેથી ખરીદીને લઈને કોઈપણ લાંબા ગાળાના કોન્ટ્રાક્ટ નથી કર્યા. રિલાયન્સ પોતાના સપ્લાયર પાસેથી પણ એમએસપી પર જ ખરીદી ખરવાનો પ્રોત્સાહન આપે છે. કંપની દેશના અન્નદાતાઓનું સન્મામ કરે છે. ખેડૂતોને તેના પાકના વાજબા ભાવ મળે એ આઈડિયાને કંપની પૂરી રીતે સમર્થન કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો? તો પહેલા 20% નો નિયમ જાણી લો, નહીંતર પસ્તાશો
સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો? તો પહેલા 20% નો નિયમ જાણી લો, નહીંતર પસ્તાશો
પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ: ઝીરો રિસ્ક સાથે એકવાર રોકાણ કરો અને દર મહિને મેળવો ગેરંટીડ કમાણી
પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ: ઝીરો રિસ્ક સાથે એકવાર રોકાણ કરો અને દર મહિને મેળવો ગેરંટીડ કમાણી
Gold-Silver Price Today: સોનું થયું સસ્તુ, 0.48%ના ઘટાડા બાદ ભાવ ₹1,47,270 પર પહોંચ્યો; જાણો સિલ્વર પ્રાઇસ
Gold-Silver Price Today: સોનું થયું સસ્તુ, 0.48%ના ઘટાડા બાદ ભાવ ₹1,47,270 પર પહોંચ્યો; જાણો સિલ્વર પ્રાઇસ
વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ
વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ

વિડિઓઝ

Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
Embed widget