Maruti Suzuki Dzire: મારુતિએ તેની સૌથી સસ્તી સેડાન કારની કિંમતમાં કર્યો વધારો, આ છે મોડલ મુજબની કિંમતની યાદી
આ ભાવ સુધારણા પછી, ડિઝાયરની એક્સ-શોરૂમ કિંમતો હવે રૂ. 6.24 લાખથી શરૂ થાય છે અને રૂ. 9.18 લાખ સુધી જાય છે.
Maruti Dzire Price List: મારુતિ સુઝુકી ઈન્ડિયાએ તાજેતરમાં જ ડિઝાયરની કિંમતોમાં વધારો કર્યો છે. આ ભાવ સુધારણા પછી, ડિઝાયરની એક્સ-શોરૂમ કિંમતો હવે રૂ. 6.24 લાખથી શરૂ થાય છે અને રૂ. 9.18 લાખ સુધી જાય છે. એપ્રિલ 2022 માટે કિંમતો પહેલા કરતા 0.49% અને 2.46% વધારે છે.
મારુતિ સુઝુકી ડીઝાયર LXI મેન્યુઅલની કિંમત હવે 6.24 લાખ રૂપિયા છે, તેની કિંમતમાં 15000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા તેની કિંમત 6.09 લાખ રૂપિયા હતી.
મારુતિ સુઝુકી ડીઝાયર VXI મેન્યુઅલની કિંમત હવે 7.28 લાખ રૂપિયા છે, તેની કિંમતમાં 9000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા તેની કિંમત 7.19 લાખ રૂપિયા હતી.
મારુતિ સુઝુકી ડિઝાયર ZXI મેન્યુઅલની કિંમત હવે 7.96 લાખ રૂપિયા છે, તેની કિંમતમાં 9000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા તેની કિંમત 7.87 લાખ રૂપિયા હતી.
Maruti Suzuki Dzire ZXI Plus Manualની કિંમત હવે 8.675 લાખ રૂપિયા છે, તેની કિંમતમાં 4500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા તેની કિંમત 8.63 લાખ રૂપિયા હતી.
મારુતિ સુઝુકી ડીઝાયર VXI ઓટોમેટિકની કિંમત હવે 7.78 લાખ રૂપિયા છે, તેની કિંમતમાં 9000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા તેની કિંમત 7.69 લાખ રૂપિયા હતી.
Maruti Suzuki Dzire ZXI Plus Automaticની કિંમત હવે 9.175 લાખ રૂપિયા છે, તેની કિંમતમાં 4500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા તેની કિંમત 9.13 લાખ રૂપિયા હતી.
મારુતિ સુઝુકી ડીઝાયર VXI મેન્યુઅલ CNGની કિંમત હવે 8.23 લાખ રૂપિયા છે, તેની કિંમતમાં 9000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા તેની કિંમત 8.14 લાખ રૂપિયા હતી.
મારુતિ સુઝુકી ડિઝાયર ZXI મેન્યુઅલ CNGની કિંમત હવે 8.91 લાખ રૂપિયા છે, તેની કિંમતમાં 9000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા તેની કિંમત 8.82 લાખ રૂપિયા હતી.