શોધખોળ કરો

NPS Pension: રિટાયરમેન્ટ બાદ જોઈએ છે દર મહિને 2 લાખનું પેંશન? તો આવી રીતે કરો રોકાણ

National Pension System : નેશનલ પેન્શન સિસ્ટમ એ સરકારી પેન્શન યોજના છે. આમાં, નિવૃત્તિ પછી તમે વૃદ્ધાવસ્થામાં દર મહિને 2 લાખ રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકો છો.

NPS Pension: તમારી વૃદ્ધાવસ્થાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ઘણી યોજનાઓ બનાવી છે. જ્યાં તમે રોકાણ કરી શકો છો. જો તમે સરકારી કે પ્રાઈવેટ કર્મચારી છો, તો જ્યારે તમે નિવૃત્ત થશો ત્યારે તમને પેન્શન તરીકે દર મહિને મોટી રકમ મળશે. આ માટે તમારે આજથી રોકાણ કરવું પડશે, જેથી 60 વર્ષ પછી તમારી વૃદ્ધાવસ્થા આરામથી પસાર થઈ શકે.

NPS સ્કીમ શું છે
નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) એ સરકારી પેન્શન યોજના છે. તેમાં ઇક્વિટી અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ બંનેનો સમાવેશ થાય છે. નિવૃત્તિ પછી ઉચ્ચ માસિક પેન્શન મેળવવા માટે તમારે NPC યોજનામાં રોકાણ કરવું જોઈએ. આમાં રોકાણ કરીને, તમે વૃદ્ધાવસ્થામાં દર મહિને 2 લાખ રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકો છો.

આવકવેરામાં  મુક્તિ
NPS પેન્શન યોજના એ સરકારી યોજના છે જેમ કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), કર્મચારી ભવિષ્ય નિધિ (EPF), સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે. આમાં, રોકાણકારને પાકતી મુદત પર આવકવેરામાં છૂટ અને સંપૂર્ણ પેન્શન ઉપાડની રકમ આપવામાં આવે છે. કોઈપણ રોકાણકાર પાકતી મુદતની રકમનો યોગ્ય ઉપયોગ કરીને તેની માસિક પેન્શનની રકમ પણ વધારી શકે છે.

દર મહિને 2 લાખ રૂપિયાનું પેન્શન
જો તમે NPCમાં 40 વર્ષ સુધી દર મહિને 5000 રૂપિયા જમા કરો છો, તો તમને 1.91 કરોડ રૂપિયા મળશે. ત્યરાબાદ  પાકતી રકમના રોકાણ પર 2 લાખ માસિક પેન્શન મળશે. આમાં, સિસ્ટમેટિક વિથડ્રોલ પ્લાન (SWP) થી રૂ. 1.43 લાખ અને રૂ. 63,768નું માસિક વળતર મળશે. આમાં, રોકાણકાર જીવિત છે ત્યાં સુધી 
 માસિક રૂ. 63,768 મળતા રહેશે.

20 વર્ષમાં રૂ. 63,768 માસિક પેન્શન
જો તમે 20 વર્ષથી નિવૃત્તિ સુધી દર મહિને રૂ. 5000નું રોકાણ કરો છો, તો તમને 1.91 કરોડથી 1.27 કરોડની એકસાથે પાકતી રકમ મળશે. 6% વળતરથી, રોકાણકાર દર મહિને રૂ. 63,768નું માસિક પેન્શન લઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ

CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર

Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક

Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો

Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો

Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો

Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ

Embed widget