શોધખોળ કરો

PNG Price Increases: ફરી લાગ્યો ઝટકો, પીએનજીના ભાવમાં થયો વધારો

PNG Price Increased: ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે આજે પીએનજીના ભાવમાં વધારો કર્યો છે અને 50 પૈસા પ્રતિ એસસીએમના હિસાબે મોંઘો થયો છે. વધેલો ભાવ આજથી જ લાગુ થઈ ગયો છે.

PNG Price Increased: દેશની રાજધાની દિલ્હીમાં હવે લોકોના ખર્ચમાં વધારો થશે કારણ કે તેમને PNG-પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) માટે વધુ પૈસા ખર્ચવા પડશે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) એ આજથી દિલ્હીમાં સ્થાનિક PNGની કિંમતમાં 50 પૈસાનો વધારો કર્યો છે. આ પછી તે પ્રતિ SCM રૂ. 35.11 થી વધીને રૂ. 35.61 પ્રતિ SCM થઈ ગયો છે. આ વધેલા ભાવ આજથી જ લાગુ થઈ ગયા છે.

કંપનીએ શા માટે કિંમતોમાં વધારો કર્યો

ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL)નું કહેવું છે કે ખર્ચમાં સતત વધારાને કારણે કંપનીએ કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે અને આ કારણોસર દિલ્હીમાં લોકોને હવે PNG માટે વધુ પૈસા ખર્ચવા પડશે.

IGLએ ગયા મહિને દિલ્હીમાં CNGના ભાવમાં વધારો કર્યો હતો

જણાવી દઈએ કે 3 ડિસેમ્બરે ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે CNGની કિંમત વધારીને 53.04 રૂપિયા પ્રતિ કિલો કરી દીધી હતી. ઑક્ટોબર 2021થી IGLએ CNGની કિંમતોમાં ચાર વખત વધારો કર્યો છે. હાલમાં હરિયાણાના ગુરુગ્રામમાં CNG 60.30 રૂપિયા પ્રતિ કિલો અને રેવાડીમાં 61.10 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે.

જાણો PNGના હાલના દર શું છે

જો આપણે સ્થાનિક PNG ના છૂટક ભાવો પર નજર કરીએ, તો હાલમાં નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં તેની કિંમત રૂ. 34.86 પ્રતિ SCM છે. કરનાલ અને રેવાડીમાં PNGનો દર પ્રતિ SCM રૂ. 34.42 છે. હાલમાં, ગુરુગ્રામમાં સૌથી સસ્તી PNG ઉપલબ્ધ છે જ્યાં તેની કિંમત પ્રતિ SCM રૂ. 33.81 છે.

મુંબઈમાં બે દિવસ પહેલા સીએનજી મોંઘો થયો 

મહાનગર ગેસ લિમિટેડે 8 જાન્યુઆરીએ મુંબઈમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૂ. 2.50નો વધારો કર્યો હતો, જે પછી તે વધીને રૂ. 66 પ્રતિ કિલો થઈ ગયો હતો, જે અગાઉ રૂ. 63.40 હતો. વર્ષ 2021 પછી આ છઠ્ઠી વખત છે જ્યારે પાઇપ્ડ નેચરલ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને વર્ષ 2022માં આ પ્રથમ વખત છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget