શોધખોળ કરો

પોસ્ટ ઓફીસની આ જબરદસ્ત સ્કીમમાં બેન્ક કરતા પણ મળે છે વધુ વ્યાજ

પોસ્ટ ઓફિસમાં રોકાણ સુરક્ષિત અને નફાકારક રોકાણ માનવામાં આવે છે. જો તમે પણ વધુ નફો મેળવવા ઈચ્છતા હોય તો તમે પોસ્ટ ઓફિસમાં ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસમાં FD કરવાથી તમને બીજી ઘણી સુવિધાઓ મળે છે.

પોસ્ટ ઓફિસ સ્કીમ: પોસ્ટ ઓફિસમાં રોકાણ સુરક્ષિત અને નફાકારક રોકાણ માનવામાં આવે છે. જો તમે પણ વધુ નફો મેળવવા ઈચ્છતા હોય તો તમે પોસ્ટ ઓફિસમાં ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસમાં FD કરવાથી તમને બીજી ઘણી સુવિધાઓ પણ મળે છે. આ યોજનામાં તમને સારા નફાની સાથે સાથે સરકારી ગેરંટી પણ મળશે. આમાં તમને ત્રિમાસિક ધોરણે વ્યાજની સુવિધા મળે છે.

પોસ્ટ ઓફિસમાં એફડી કરાવવી સરળ
પોસ્ટ ઓફિસમાં FD કરાવવી ખૂબ જ સરળ છે. ઈન્ડિયા પોસ્ટે તેની વેબસાઈટ પર આની સંપૂર્ણ જાણકારી આપી છે. આ માહિતી અનુસાર, તમે પોસ્ટ ઓફિસમાં અલગ-અલગ 1,2, 3, 5 વર્ષ માટે FD કરાવી શકો છો. તો ચાલો જાણીએ કે આ એફડીના ફાયદાઓ વિશે.

1. ભારત સરકાર તમને પોસ્ટ ઓફિસમાં એફડી કરવા પર ગેરંટી આપે છે.
2. આમાં રોકાણકારોના પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે.
3. તેમાં એફડી ઑફલાઇન (રોકડ, ચેક) અથવા ઑનલાઇન દ્વારા કરી શકાય છે.
4. આમાં તમે 1 થી વધુ એફડી કરી શકો છો.
5. આ સિવાય એફડી એકાઉન્ટને જોઈન્ટ કરી શકાય છે.
6. આમાં, 5 વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ કરીને, તમને ITR ફાઇલ કરતી વખતે ટેક્સમાં છૂટ મળશે.
7. એક પોસ્ટ ઓફિસથી બીજી પોસ્ટ ઓફિસમાં સરળતાથી એફડી ટ્રાન્સફર કરી શકાય છે.

જાણો કેવી રીતે કરાવશો એફડી
પોસ્ટ ઓફિસમાં એફડી કરાવવા માટે, તમે ચેક અથવા રોકડ ચૂકવીને ખાતું ખોલાવી શકો છો. તેમાં, ઓછામાં ઓછા 1000 રૂપિયાથી ખાતું ખોલાવી શકાય છે અને મહત્તમ રકમ જમા કરવાની કોઈ મર્યાદા નથી.

એફડી પર ભરપૂર વ્યાજ મેળવો
આ અંતર્ગત 7 દિવસથી એક વર્ષની એફડી પર 5.50 ટકા વ્યાજ મળે છે. 1 વર્ષ 1 દિવસથી લઈને 2 વર્ષની એફડી પર પણ આ જ વ્યાજ મળે છે. તો બીજી તરફ, 3 વર્ષ સુધીની એફડી પર 5.50 ટકાના દરે વ્યાજ મળે છે. 3 વર્ષ એક દિવસથી 5 વર્ષ સુધીની એફડી પર 6.70 ટકા વ્યાજ મળે છે. એટલે કે, અહીં તમને એફડી પર સારો નફો મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Embed widget