શોધખોળ કરો

RBI NEFT Guidelines: હવે બેંકમાંથી NEFT કરવું થશે મોંઘું, RBI એ આપ્યો પ્રસ્તાવ

2 લાખથી વધુના NEFT વ્યવહારો પર 25 રૂપિયાનો ચાર્જ લાગશે. આરબીઆઈ દ્વારા જારી કરાયેલા પ્રસ્તાવ મુજબ વર્તમાન સિસ્ટમમાં આરબીઆઈ સભ્ય બેંકો પાસેથી એનઈએફટી ટ્રાન્ઝેક્શન પર કોઈ પ્રોસેસિંગ ફી વસૂલતી નથી.

NEFT Fee Payment :  દેશભરની તમામ બેંકોએ નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) એટલે કે NEFT વ્યવહારો પર પ્રોસેસિંગ ફીમાં વધારો કર્યો છે. આ સંદર્ભમાં, સેન્ટ્રલ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પેમેન્ટ સિસ્ટમ્સ પર ચાર્જ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

હવે આટલો ચાર્જ થશે

2 લાખથી વધુના NEFT વ્યવહારો પર 25 રૂપિયાનો ચાર્જ લાગશે. આરબીઆઈ દ્વારા જારી કરાયેલા પ્રસ્તાવ મુજબ વર્તમાન સિસ્ટમમાં આરબીઆઈ સભ્ય બેંકો પાસેથી એનઈએફટી ટ્રાન્ઝેક્શન પર કોઈ પ્રોસેસિંગ ફી વસૂલતી નથી. પરંતુ હવે બેંકોને કહેવામાં આવ્યું છે કે તેઓ બચત ખાતા ધારકો પાસેથી ઓનલાઈન NEFT ટ્રાન્ઝેક્શન માટે કોઈ ચાર્જ ન લે.

નવું સૂચન

NEFT સેવાનો કંટ્રોલ RBI પાસે છે. જે તેનું સંચાલન અને નિયમન કરે છે. નિયમો અનુસાર, કેન્દ્રીય બેંક RBI બેંકો પાસેથી NEFT ટ્રાન્ઝેક્શન માટે ચાર્જ લઈ શકે છે. આ પ્રસ્તાવમાં IMPS અને RTGS વ્યવહારો માટે કોઈ નવું સૂચન નથી.

બેંક બ્રાંચમાં ફી ભલામણ

આરબીઆઈએ તેની દરખાસ્તમાં બેંક શાખાઓ દ્વારા NEFT વ્યવહારો માટે શુલ્કની ભલામણ કરી છે. ઉદાહરણ તરીકે, 10,000 રૂપિયા સુધીના વ્યવહારો માટે, 2.5 રૂપિયા ચૂકવવા પડશે. 10,000 રૂપિયાથી 1 લાખ રૂપિયા સુધીના સમાન ટ્રાન્ઝેક્શન પર 5 રૂપિયા ચાર્જ કરવામાં આવશે. 1 થી 2 લાખ રૂપિયા વચ્ચેના વ્યવહારો માટે 15 રૂપિયા ચાર્જ કરવામાં આવશે. 2 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયાનો ચાર્જ લાગશે.

NEFT અને RTGS કેવી રીતે કરશો

NEFT અને RTGS માટે તમારે બેંકમાં એક ફોર્મ ભરવું પડશે. જેને NEFT અથવા RTGS ફંડ ટ્રાન્સફર વિનંતી ફોર્મ કહેવામાં આવે છે. જેમાં તમારે નામ, એકાઉન્ટ નંબર, બેંકનું નામ, IFSC અને તમે જેને મોકલવા માંગો છો તેની રકમ ભરવાની રહેશે. આ ફોર્મ સાથે, તમારે સમાન રકમનો ચેક પણ જોડવો જોઈએ. તે પછી તેને બેંકમાં જમા કરો અને તમારા પૈસા NEFT અથવા RTGS દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે. આ માટે તમારે બેંકને કેટલીક ફી પણ ચૂકવવી પડશે.

આ પણ વાંચોઃ

India Coronavirus Case : દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ઘટીને થયો એક લાખથી ઓછો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ

ખુશી કપૂરની તસવીરો જોઈ સોશિયલ મીડિયા યૂઝર્સને આવી ઉર્ફી જાવેદની યાદ, દીપિકા પાદુકોણે કરી કમેંટ

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા સામે લુકઆઉટ નોટિસ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
1 વર્ષમાં 70% તૂટ્યો આ શેર, હવે માલિકે વેંચ્યો હિસ્સો, રોકાણકારોને રાતા પાણીએ રડવાનો આવ્યો વારો
1 વર્ષમાં 70% તૂટ્યો આ શેર, હવે માલિકે વેંચ્યો હિસ્સો, રોકાણકારોને રાતા પાણીએ રડવાનો આવ્યો વારો
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનાર ટીમને કેટલા મળે છે પૈસા? હરિયાણા અને ઝારખંડ વચ્ચે ચાલી રહી છે ફાઈનલ
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનાર ટીમને કેટલા મળે છે પૈસા? હરિયાણા અને ઝારખંડ વચ્ચે ચાલી રહી છે ફાઈનલ
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
Embed widget