શોધખોળ કરો
Advertisement

ખુશી કપૂરની તસવીરો જોઈ સોશિયલ મીડિયા યૂઝર્સને આવી ઉર્ફી જાવેદની યાદ, દીપિકા પાદુકોણે કરી કમેંટ
ખુશીની લેટેસ્ટ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. જ્યાં ઘણા સેલેબ્સે કોમેન્ટ્સમાં આ ફોટોઝને લાઈક અને વખાણ કર્યા છે,

ખુશી કપૂર
1/9

બોલિવૂડની દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની દીકરી અને એક્ટ્રેસ જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂર ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે.
2/9

ખુશી કપૂર અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે, જેને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે.
3/9

આ દરમિયાન ખુશીની લેટેસ્ટ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. જ્યાં ઘણા સેલેબ્સે કોમેન્ટ્સમાં આ ફોટોઝને લાઈક અને વખાણ કર્યા છે, તો બીજી તરફ કેટલાક લોકોએ કોમેન્ટમાં ઉર્ફી જાવેદનો ઉલ્લેખ પણ કર્યો છે.
4/9

ખુશી કપૂર ઈન્સ્ટા પર એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. દરમિયાન, ખુશી કપૂરે ત્રિકોણ ઝિગ ઝેગ કટ સાથે બ્લેક સ્કીન હગ કટ આઉટ ડ્રેસમાં પોતાનો એક ફોટો શેર કર્યો, જેમાં તે એકદમ સિઝલિંગ દેખાતી હતી.
5/9

ખુશી કપૂરનું ફોટોશૂટ થોડી જ વારમાં વાયરલ થઈ ગયું. ખુશીની પોસ્ટ પર કોમેન્ટ કરતાં કેટલાકે તેની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરી છે.
6/9

દીપિકા પાદુકોણ, કરિશ્મા કપૂર, જ્હાનવી કપૂર, આલિયા કશ્યપ અને સુહાના ખાને પણ ટિપ્પણી કરી છે અને ખુશીની પ્રશંસા કરી છે.
7/9

જ્હાન્વી કપૂરની બહેન ખુશી કપૂરે સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરોથી તહેલકો મચાવી દીધો છે.
8/9

ખુશી કપૂર સતત ફેંસ સાથે તસવીરો શેર કરતી રહે છે.
9/9

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ
Published at : 21 Aug 2022 09:34 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર


gujarati.abplive.com
Opinion