શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

RBI સરકારને ટ્રાન્સફર કરશે 30,307 કરોડ રૂપિયા, ડિવિડન્ડ આપવાની મળી મંજૂરી

આરબીઆઈએ શુક્રવારે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સરપ્લસ ફંડને ડિવિડન્ડના રૂપમાં સરકારને ટ્રાન્સફર કરવામાં આવશે.

મુંબઈ. ભારતીય રિઝર્વ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સરકારને રૂ. 30,307 કરોડનું ડિવિડન્ડ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. શુક્રવારે આરબીઆઈ બોર્ડની બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી હતી. આ ડિવિડન્ડ નાણાકીય વર્ષ 2021-22 માટે છે. બોર્ડે Contingency Risk Bufferને 5.5 ટકા જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.

આરબીઆઈએ શુક્રવારે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સરપ્લસ ફંડને ડિવિડન્ડના રૂપમાં સરકારને ટ્રાન્સફર કરવામાં આવશે. કેન્દ્રીય બોર્ડની 596મી બેઠક આરબીઆઇ ગર્વનર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

નવી ડિવિડન્ડ સિસ્ટમ

મે 2021 માં રિઝર્વ બેંકે જૂલાઈ 2020 થી માર્ચ 2021 સુધીના 9 મહિના માટે સરકારને 99,122 કરોડ રૂપિયા ડિવિડન્ડ આપવાની  જાહેરાત કરી હતી. આ સાથે આરબીઆઈએ નાણાકીય વર્ષના આધારે ડિવિડન્ડની ચૂકવણીની સિસ્ટમ પણ લાગુ કરી હતી. તે પહેલા સેન્ટ્રલ બેંક જુલાઈ-જૂન સમયગાળાના આધારે ડિવિડન્ડ જાહેર કરતી હતી.

આર્થિક સ્થિતિની સમીક્ષા

આરબીઆઈ સેન્ટ્રલ બોર્ડની બેઠકમાં વર્તમાન આર્થિક પરિસ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં દેશની આર્થિક સ્થિતિ ઉપરાંત વૈશ્વિક પડકારો અને વર્તમાન ભૌગોલિક-રાજકીય વિકાસની સંભવિત અસરનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગત નાણાકીય વર્ષમાં આરબીઆઈની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં નાણાકીય વર્ષ 2021-22 માટે વાર્ષિક અહેવાલ અને હિસાબોને પણ મંજૂરી આપવામાં આવી હતી. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરતી વખતે કેન્દ્રીય બેંક અને અન્ય સરકારી માલિકીની બેંકો પાસેથી રૂ. 73,948 કરોડના ડિવિડન્ડ મળવાનો અંદાજ મૂક્યો હતો.

Twitter Tips: ફોનના કેમેરાથી જ આ ટિપ્સથી તમે બનાવી શકો છો GIF ફાઇલ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ........

IPLની આ સિઝનમાં ફાક ડુ પ્લેસીસ દમદાર કેપ્ટન સાબિત થયો, જાણો કોણ કોણ છે ટૉપ પર........

Post Office: પોસ્ટ ઓફિસ ખાતાધારકો માટે સારા સમાચાર, NEFT સેવા શરૂ, ટૂંક સમયમાં જ મળશે RTGS સુવિધા

એસટી બસમાં રાત્રે મુસાફરી કરતી એકલી મહિલાઓ માટે લાલબત્તિ સમાન કિસ્સો, આ જગ્યાએ ચાલુ બસે ડ્રાઈવરે...

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Wayanad bypoll Election results: વાયનાડમાં પ્રિયંકા ગાંધીની શાનદાર જીત,  સંસદ પહોંચનારા ગાંધી પરિવારના 9મા સભ્ય બન્યાMaharashtra Election Results 2024: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદનEknath Shinde : Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ એકનાથ શિંદેનું નિવેદનMaharashtra & Jharkhand Assembly Election Results : કોંગ્રેસની હાર પર રાહુલ ગાંધી પર હર્ષનો કટાક્ષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ
બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ
56 લાખ ફોલોવર્સ ધરાવતા એજાઝ ખાનને ચૂંટણીમાં માત્ર 146 મત મળ્યા, સોશિયલ મીડિયા પર ઉડી મજાક
56 લાખ ફોલોવર્સ ધરાવતા એજાઝ ખાનને ચૂંટણીમાં માત્ર 146 મત મળ્યા, સોશિયલ મીડિયા પર ઉડી મજાક
રેશન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર, કેટલીક વસ્તુઓમાં ઘટાડો થયો તો કેટલીક વધી, જાણો હવે રેશનમાં શું મળશે
રેશન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર, કેટલીક વસ્તુઓમાં ઘટાડો થયો તો કેટલીક વધી, જાણો હવે રેશનમાં શું મળશે
Embed widget