શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Paytm ગ્રાહકોને ઝાટકો, હવે વોલેટ બેલેન્સમાંથી ક્રેડિટ કાર્ડનું બિલ ભરવું મોંઘું થશે

Paytm એપ દ્વારા ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી કરતી વખતે Paytm વૉલેટ બેલેન્સ, UPI, Paytm બેંક, ડેબિટ કાર્ડ અને નેટબેંકિંગ ચુકવણી વિકલ્પો તરીકે ઉપલબ્ધ છે.

નવી દિલ્હી: જો તમે દરરોજ ડિજિટલ પેમેન્ટ એપ Paytm પરથી ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવો છો, તો આ સમાચાર તમારા કામના છે. વાસ્તવમાં, તેના ગ્રાહકોને આંચકો આપતા, કંપનીએ Paytm વોલેટ બેલેન્સમાંથી ક્રેડિટ કાર્ડ બિલ ભરવાનું મોંઘું કરી દીધું છે.

કંપની 1.18% પ્લેટફોર્મ ફી વસૂલ કરી રહી છે

અગાઉ વોલેટ બેલેન્સમાંથી ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ કરવા માટે કોઈ વધારાનો ચાર્જ લાગતો ન હતો. હવે કંપની આ પેમેન્ટ માટે 1.18 ટકા પ્લેટફોર્મ ફી વસૂલ કરી રહી છે. મતલબ કે જો તમારા ક્રેડિટ કાર્ડનું બિલ 10,000 રૂપિયા છે, તો તેને Paytm વૉલેટ દ્વારા ચૂકવવા પર 10,118 રૂપિયા ચૂકવવા પડશે.

ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી કરતી વખતે પેમેન્ટ મોડ તરીકે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે.

Paytm એપ દ્વારા ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી કરતી વખતે Paytm વૉલેટ બેલેન્સ, UPI, Paytm બેંક, ડેબિટ કાર્ડ અને નેટબેંકિંગ ચુકવણી વિકલ્પો તરીકે ઉપલબ્ધ છે. અત્રે નોંધનીય છે કે જો તમે તમારા ક્રેડિટ કાર્ડનું બિલ UPI, Paytm બેંક, ડેબિટ કાર્ડ અને નેટબેંકિંગ દ્વારા ચૂકવો છો, તો કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.

Paytm એપ પર ક્રેડિટ કાર્ડ બિલ કેવી રીતે ચૂકવવું

  1. સૌ પ્રથમ Paytm એપ્લિકેશન અપડેટ કરો.
  2. હવે Paytm એપ ખોલો.
  3. આ પછી રિચાર્જ અને બિલ પેમેન્ટ વિભાગમાં ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પર ક્લિક કરો.
  4. જો તમે પહેલીવાર કાર્ડથી પેમેન્ટ કરવા માંગતા હોવ, તો પે બિલ ફોર ન્યૂ ક્રેડિટ કાર્ડ પર ક્લિક કરો. તે પછી કાર્ડ નંબર દાખલ કરો અને આગળ વધો પર ક્લિક કરો.
  5. હવે પેમેન્ટ મોડ પસંદ કરો. તે પછી Paytm વોલેટ બેલેન્સ, UPI, Paytm બેંક, ડેબિટ કાર્ડ અથવા નેટબેંકિંગ દ્વારા ચૂકવણી કરો.

આ પણ વાંચોઃ

Stock Market Today: શેરબજારની સપાટ શરૂઆત, સેન્સેક્સ 59200 ની નીચે સરક્યો, નિફ્ટી 17600 નજીક

Atal Pension Yojana: અટલ પેન્શન યોજનાના નિયમોમાં થયો મોટો ફેરફાર, 1 ઓક્ટોબર, 2022થી આ લોકો યોજનામાં જોડાઈ શકશે નહીં

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  

PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 

રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો

27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot New: જયંતિ સરધારા પર હુમલાના બનાવમાં PI સંજય પાદરીયા પાસે હથિયાર હતું કે કેમ તે હજી નથી થયું સ્પષ્ટ:  પોલીસGujarat Police: POCSOના ગુના સામે ગુજરાત પોલીસની ઝીરો ટોલરંસની નીતિ, 3 વર્ષમાં 609 આરોપીઓને સજાGandhinagar News: ગાંધીનગરમાં PTC પાસ ઉમેદવારોનું વિરોધ પ્રદર્શનJamnagar News: દરેડ BRC ભવનમાં પુસ્તક પલળવાના પ્રકરણમાં તપાસની ફાઈલ ગુમ થવાનો મામલો વધુ વકર્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
જિયોના 3 મહિના સુધી ચાલનારા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન,  ફ્રીમાં મળશે આ ગજબના ફાયદાઓ 

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી સારો નફો કેવી રીતે મેળવી શકો, રોકાણ કરવાની શું છે પૂરી પ્રોસેસ ? 

Pushpa 2 Advance Booking: 'પુષ્પા 2' ના ફેન્સ માટે સારા સમાચાર, આ દિવસે શરુ થશે ફિલ્મનું એડવાન્સ બુકિંગ 

ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી

Embed widget