શોધખોળ કરો

Stock Market Closing: શેરબજારમાં રોનક, સેન્સેક્સ 60 હજાર, નિફ્ટી 18 હજારને પાર, આ શેરના ભાવમાં બોલ્યો કડાકો

Closing Bell: દિવાળી બાદ શેરબજારમાં રોનક આવી છે. આજે સેન્સેક્સ 60 હજારને પાર બંધ રહ્યો છે.

Stock Market Closing, 31st October 2022: દિવાળી બાદ શેરબજારમાં રોનક આવી છે. આજે સેન્સેક્સ 60 હજારને પાર બંધ રહ્યો છે. સેન્સેક્સમાં 787.74 અને નિફ્ટીમાં 225.4 પોઇન્ટનો વધારો થયો છે. સેન્સેક્સ 60746.59 અને નિફ્ચી 18012.20ને પર બંધ થયા છે. તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં બંધ થયા છે.  અલ્ટ્રાટેક સિમેન્ટનો શેર આજે સૌથી વધુ વધ્યો હતો.  આ શેર 4.17 ટકાના વધારા સે 6714.95 રૂપિયા પર બંધ થયો છે, જ્યારે એપોલો હોસ્પિટલના શેરમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. આ શેર 1.08 ટકના ઘટાડા સાથે 4517.50 રૂપિયા પર બંધ થયો છે. મારુતિ, રિલાયન્સ, બજાજ ફાયનાન્સ, બંધન બેંક, નાયકા શેરમાં સૌથી વધારે ટર્ન ઓવર થયું હતું.

કયા સ્તરે બંધ થયું માર્કેટ ?

આજે શેરબજારમાં BSE સેન્સેક્સ 786.74 પોઈન્ટ અથવા 1.31 ટકાના વધારા સાથે 60,746 પર બંધ થયો હતો. NSE નો નિફ્ટી 225.40 પોઈન્ટ અથવા 1.27 ટકાના ઉછાળા સાથે 18,012 ના સ્તર પર બંધ થયો છે.

બજાર નિષ્ણાતનો શું છે અભિપ્રાય

બુલિશ બેરિશ હેડ ઑફ રિસર્ચ અનમોલ દાસના કહેવા મુજબ, ગયા વર્ષે ઑક્ટોબરમાં સેન્સેક્સે તેની ઑલ-ટાઇમ હાઈ બનાવ્યા પછી આ પાંચમી વખત છે જ્યારે તે 60,000ની સપાટીને વટાવી ગયો છે. ઉપરાંત, આ સતત ત્રીજો મહિનો છે જ્યારે સેન્સેક્સમાં 60,000ની ઉપરનું સ્તર જોવા મળ્યું છે. આ તેજી પાછળનું કારણ મુખ્યત્વે બીજા ક્વાર્ટરના પરિણામો અને સ્થાનિક રોકાણકારોનો ટેકો છે. 60,000 ની નીચે સેન્સેક્સ માટેનો ટેકો એ સંકેત છે કે જ્યારે તે 60,000ને વટાવે છે ત્યારે તેમાં વધુ તેજી જોવા મળી શકે છે. આ વલણ દર્શાવે છે કે 60 હજારી પછી સેન્સેક્સ માટે સાનુકૂળ વાતાવરણ છે અને બજાર તેના માટે તૈયાર છે.

નવેમ્બરમાં બેંકો 10 દિવસ બંધ રહેશે, જો જરૂરી કામ હોય તો જુઓ રજાની સંપૂર્ણ યાદી

નવેમ્બર મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ કરવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થશે. આ સમાચારમાં તમને નવેમ્બર મહિનામાં બેંકો બંધ થવાની માહિતી મળશે. તમારે બેંકની રજાઓની યાદી એકવાર જોવી જ જોઈએ.

  • 1 નવેમ્બર 2022 - કન્નડ રાજ્યોત્સવ/કુટ - બેંગ્લોર અને ઇમ્ફાલમાં બેંકો બંધ
  • 6 નવેમ્બર 2022 - રવિવાર (સાપ્તાહિક રજા)
  • 8 નવેમ્બર 2022 - ગુરુ નાનક જયંતિ/કાર્તિકા પૂર્ણિમા/રહસ પૂર્ણિમા/વંગાલા ઉત્સવ - અગરતલા, બેંગ્લોર, ગંગટોક, ગુવાહાટી, ઇમ્ફાલ, કોચી, પણજી, પટના, શિલોંગ અને તિરુવનંતપુરમ સિવાય બેંકો બંધ
  • 11 નવેમ્બર 2022 - કનકદાસ જયંતિ / વાંગલા ઉત્સવ - બેંગ્લોર અને શિલોંગમાં બેંકો બંધ
  • 12 નવેમ્બર 2022 - શનિવાર (મહિનાનો બીજો શનિવાર)
  • 13 નવેમ્બર 2022 - રવિવાર (સાપ્તાહિક રજા)
  • 20 નવેમ્બર 2022 - રવિવાર (સાપ્તાહિક રજા)
  • 23 નવેમ્બર 2022 - સેંગ કુત્સાનેમ- શિલોંગમાં બેંક બંધ
  • 26 નવેમ્બર 2022 - શનિવાર (મહિનાનો ચોથો શનિવાર)
  • 27 નવેમ્બર 2022 - રવિવાર (સાપ્તાહિક રજા)
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
"રહમાન ડકૈત" પછી "શુક્રાચાર્ય" બનશે અક્ષય ખન્ના, ફિલ્મના ફર્સ્ટ લુકે મચાવ્યો તહેલકો
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
Embed widget