શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Stock Market Closing: બેન્કિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે શેરબજાર ધડામ, સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો

Stock Market Closing On 5th May 2023:  સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ દિવસ ભારતીય શેરબજાર માટે ખૂબ જ નિરાશાજનક રહ્યો છે. બેન્કિંગ શેરોમાં વેચવાલી અને માર્કેટમાં પ્રોફિટ બુકિંગના કારણે શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું છે.

Stock Market Closing On 5th May 2023:  સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ દિવસ ભારતીય શેરબજાર માટે ખૂબ જ નિરાશાજનક રહ્યો છે. બેન્કિંગ શેરોમાં વેચવાલી અને માર્કેટમાં પ્રોફિટ બુકિંગના કારણે શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ લગભગ 700 પોઈન્ટના ઘટાડા સાથે 61,054 પોઈન્ટ પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 187 પોઈન્ટના ઘટાડા સાથે 18,069 પોઈન્ટ પર બંધ થયો હતો.

ટોપ ગેઈનર્સ

Stock Market Closing: બેન્કિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે શેરબજાર ધડામ, સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો

ટોપ લુઝર્સ

સેક્ટરની સ્થિતિ

Stock Market Closing: બેન્કિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે શેરબજાર ધડામ, સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો

આજના કારોબારમાં બેન્ક નિફ્ટી 2.34 ટકા અથવા 1025 પોઈન્ટ ઘટીને બંધ થયો છે. બેન્ક નિફ્ટીના કારણે બજારમાં આ વેચવાલી જોવા મળી રહી છે. આ સિવાય આઈટી, ફાર્મા, મેટલ્સ, મીડિયા, એનર્જી, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી અને ઓટો સેક્ટરના શેરમાં તેજી જોવા મળી છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. સેન્સેક્સના 30 શૅર્સમાંથી 10 શૅર વધારા સાથે બંધ થયા છે જ્યારે 20 શૅર્સ ઘટાડા સાથે બંધ થયા છે જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાં 20 શૅર્સ વધારા સાથે બંધ થયા છે અને 30 શૅર્સ ઘટાડા સાથે બંધ થયા છે.

ઉતાર ચઢાવ વાળા શે
આજના કારોબારમાં ટાઇટન 2.46 ટકા, મારુતિ સુઝુકી 1.43 ટકા, નેસ્લે 1.36 ટકા, ITC 1.02 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.98 ટકાના વધારા સાથે બંધ થયા હતા. બીજી તરફ, HDFC બેન્ક 5.90 ટકા, HDFC 5.63 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ફેરફાર ટકાવારીમાં
BSE MidCap 25,851.86 26,045.62 25,825.30 -0.50%
BSE Sensex 61,054.29 61,585.50 61,002.17 -1.13%
BSE SmallCap 29,283.87 29,506.86 29,250.28 -0.39%
India VIX 12.30 12.38 11.53 4.79%
NIFTY Midcap 100 32,148.85 32,455.25 32,110.50 -0.70%
NIFTY Smallcap 100 9,729.75 9,833.10 9,717.80 -0.82%
NIfty smallcap 50 4,439.55 4,487.10 4,427.55 -0.87%
Nifty 100 17,939.25 18,076.70 17,925.55 -0.89%
Nifty 200 9,434.05 9,506.90 9,426.40 -0.86%
Nifty 50 18,069.00 18,216.95 18,055.45 -1.02%

રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો

આજના કારોબારમાં શેરબજારમાં આવેલા ઘટાડાથી રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો થયો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 273.76 લાખ કરોડ છે, જે ગુરુવારે રૂ. 275.16 લાખ કરોડ હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.40 લાખ કરોડનો ઘટાડો થયો છે.

કેવી રીતે ખુલ્યું હતું બજાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ

IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો

પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'

ABP Premium

વિડિઓઝ

Praful Pansheriya : શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાની સ્કૂલ સંચાલકોને ચીમકીNavjot Singh Sidhu's wife beat stage 4 cancer: નવજોતસિંહ સિદ્ધૂની પત્નીએ કેન્સર સામે જીત્યો જંગ!Ahmedabad Fake IAS Arrested : અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે મેહુલ શાહ નામના નકલી IASની ધરપકડIPL Auction 2025: આઈપીએલ ઓક્શનમાં કયો ખેલાડી કેટલામાં વેચાયો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 

IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો

Aadhaar update guidelines: UIDAIએ બદલ્યો નિયમ, આધાર કાર્ડમાં હવે આ રીતે સુધારાશે ખોટું નામ

IPL Auction 2025: મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો, આરસીબીએ આરટીએમનો ઉપયોગ ન કર્યો
મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો, આરસીબીએ આરટીએમનો ઉપયોગ ન કર્યો
Embed widget