શોધખોળ કરો

Stock Market Closing: સપ્તાહના પ્રથમ દિવસે 872.28 પોઇન્ટના ઘટાડા સાથે શેરમાર્કેટ રહ્યું બંધ, બે ટ્રેડિંગ સેશનમાં 1500 અંકનો ઘટાડો

બજારમાં તમામ સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. આઇટી, બેન્કિંગ, ઓટો, ફાર્મા, એફએમસીજી, એનર્જી, મેટલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઇલ એન્ડ ગેસ ઉપરાંત મીડિયા સેક્ટરના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

Stock Market Closing On 22nd August 2022: નવા સપ્તાહનો પ્રથમ ટ્રેડિંગ દિવસ ભારતીય શેરબજાર માટે ઘણો નિરાશાજનક રહ્યો છે. એશિયન બજારોમાં ઘટાડાને કારણે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. તાજેતરની તેજી પછી, રોકાણકારો બજારમાં સતત બીજા ટ્રેડિંગ સેશનમાં જંગી નફો બુક કરતા જોવા મળ્યા હતા. સેન્સેક્સ હવે 59,000ની નીચે સરકી ગયો છે. આજે કામકાજના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 872 પોઈન્ટના ઘટાડા સાથે 58,773 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 268 પોઈન્ટના ઘટાડા સાથે 17,490 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. બે ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સમાં 1500 પોઈન્ટ્સ અને નિફ્ટીમાં 250 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો છે.

સેક્ટરની સ્થિતિ

બજારમાં તમામ સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. આઇટી, બેન્કિંગ, ઓટો, ફાર્મા, એફએમસીજી, એનર્જી, મેટલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઇલ એન્ડ ગેસ ઉપરાંત મીડિયા સેક્ટરના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ભારે નફાના માર્જિન નોંધાયા છે.

આજે ઘટનારા જાણીતા શેર

આજે ઘટેલા શેર પર નજર કરીએ તો, ટાટા સ્ટીલ 4.45 ટકા, એશિયન પેઇન્ટ્સ 3.83 ટકા, વિપ્રો 2.90 ટકા, બજાજ ફાઇનાન્સ 2.89 ટકા, લાર્સન 2.80 ટકા, બજાજ ફિનસર્વ 2.77 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.70 ટકા, કોટક મહિન્દ્રા 23 ટકા, સન 23 ટકા, મહિન્દ્રા 2.8 ટકા. ફાર્મા 2.26 ટકા ઘટીને બંધ રહ્યો હતો.

આજે વધેલા જાણીતા સ્ટોક

માર્કેટમાં વધતા શેરો પર નજર કરીએ તો, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ 0.90 ટકા, ITC 0.85 ટકા, કોલ ઇન્ડિયા 0.60 ટકા, બ્રિટાનિયા 0.50 ટકા, નેસ્લે 0.06 ટકાના વધારા સાથે બંધ થયા છે.

શેરબજારમાં કેમ બોલ્યો કડાકો

એક્સપર્ટના કહેવા પ્રમાણે, વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા સતત વેચવાલી અને કેન્દ્રીય બેંકના કડક વલણના કારણે બજારમાં કડાકો બોલ્યો છે.

Stock Market Closing: સપ્તાહના પ્રથમ દિવસે 872.28 પોઇન્ટના ઘટાડા સાથે શેરમાર્કેટ રહ્યું બંધ, બે ટ્રેડિંગ સેશનમાં 1500 અંકનો ઘટાડો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ

AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર

India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?

મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ

Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો

Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા

સ્થાનિક મહિલા ક્રિકેટરોની મેચ ફીમાં 2.5 ગણો કરાયો વધારો, BCCIએ કરી મોટી જાહેરાત

Embed widget