શોધખોળ કરો

Tata Steel Layoff: ટાટા સ્ટીલ કરવા જઇ રહી છે છંટણી, આ પ્લાન્ટમાંથી 800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

Tata Steel Layoff: કંપનીએ બજારમાં તેની સ્થિતિ સુધારવા અને ખર્ચ ઘટાડવા માટે ઘણા પ્રયાસો કર્યા છે

Tata Steel Layoff: ટાટા ગ્રુપની સ્ટીલ કંપની ટાટા સ્ટીલ (Tata Steel) નેધરલેન્ડ્સ બેસ્ટ યુનિટની Ijmuiden સ્થિત પ્લાન્ટમાં 800 કર્મચારીઓની છંટણી કરવા જઇ રહી છે. એમસ્ટરડમ (Amsterdam) થી 30 કિલોમીટર દૂર આ પ્લાન્ટમાં કુલ 9200 કર્મચારીઓ કામ કરે છે.

રોઇટર્સના અહેવાલ મુજબ, ટાટા સ્ટીલના ડચ યુનિટે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીએ બજારમાં તેની સ્થિતિ સુધારવા અને ખર્ચ ઘટાડવા માટે ઘણા પ્રયાસો કર્યા છે. પરંતુ આ બધુ કર્યું છતાં હજુ સુધી પ્રયત્નો કરવાની જરૂર છે. કંપનીએ જણાવ્યું હતું કે પર્યાવરણની દૃષ્ટિએ સ્વચ્છ કંપનીમાં પરિવર્તિત કરવા માટે નોંધપાત્ર રોકાણ કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં વધુ રોકાણ કરવામાં આવશે.

ટાટા સ્ટીલના ડચ યુનિટનું રિસ્ટ્રક્ચરિંગની અસર મેનેજર લેવલ અને સ્પોર્ટ્સ સ્ટાફને કરશે. કંપનીએ જણાવ્યું હતું કે સ્પર્ધાત્મકમાં આગળ રહેવા માટે આ જરૂરી છે કારણ કે ડચ સ્ટીલ પ્લાન્ટ વધુ ટકાઉ ઉત્પાદન રીતો તરફ આગળ વધી રહ્યો છે.                             

ટાટાની આ સ્ટીલ ફેક્ટરી નેધરલેન્ડના કુલ CO2 ઉત્સર્જનના લગભગ 7 ટકા માટે જવાબદાર છે. જેના કારણે તે દેશનો સૌથી મોટી પ્રદૂષણ ફેલાવનારો પ્લાન્ટ છે. ટાટા સ્ટીલ નેધરલેન્ડ્સ સરકાર સાથે મળીને સ્ટીલ બનાવવાની ગ્રીનર પદ્ધતિઓ પર સ્વિચ કરવા માટે કામ કરી રહી છે. પરંતુ ટાટા સ્ટીલને જે સમર્થનની જરૂર છે તે અંગે હજુ સુધી કોઈ કરાર થઈ શકતા નથી.              

નવી યોજના હેઠળ ટાટાએ કહ્યું કે 2030 સુધીમાં કંપની કોલસા અને આયર્ન પર આધારિત ઉત્પાદનને મેટલ સ્ક્રેપ અને હાઇડ્રોજન પર ચાલતા ઓવન સાથે બદલશે. આજના કારોબારમાં ટાટા સ્ટીલનો શેર 0.12 ટકાના ઉછાળા સાથે 121 રૂપિયા પર બંધ થયો હતો.                  

કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે નોકરીઓની સંખ્યા ઘટાડવાના નિર્ણયથી નવી ખાલી જગ્યાઓ પર કોઈ અસર થશે નહીં. ઉદાહરણ તરીકે ઉત્પાદનમાં ટેકનિકલ રીતે પ્રશિક્ષિત લોકોની જરૂર રહે છે.  અમારી ગ્રીન સ્ટીલ યોજનાના આગામી તબક્કાઓ સાથે ભવિષ્યમાં નવી ખાલી જગ્યાઓ પડશે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget