શોધખોળ કરો

Diwali Bonus 2023: કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે આપી દિવાળી ભેટ, બોનસની કરી જાહેરાત

Modi government Diwali Bonus: એડહોક બોનસનો લાભ કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના તમામ પાત્ર કર્મચારીઓને પણ મળશે.

Diwali Bonus 2023: મોદી સરકારે દિવાળી પર કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારે 17 સપ્ટેમ્બરે દિવાળી બોનસની જાહેરાત કરી હતી. આ અંતર્ગત ગ્રુપ સી અને ગ્રુપ બી કેટેગરીના કર્મચારીઓને 30 દિવસના પગારની બરાબર રકમ મળશે.

નાણા મંત્રાલયે દિવાળીના અવસર પર કેન્દ્ર સરકારના કર્મચારીઓને બિન-ઉત્પાદકતા સાથે જોડાયેલ બોનસ (એડ-હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારના ગ્રુપ બી અને ગ્રુપ સી હેઠળ આવતા નોન-ગેઝેટેડ એમ્પ્લોઈઝ (નોન-ગેઝેટેડ એમ્પ્લોઈઝ) કે જેઓ કોઈપણ ઉત્પાદકતા લિંક્ડ બોનસ સ્કીમ હેઠળ આવરી લેવામાં આવતા નથી, તેમને પણ આ બોનસ આપવામાં આવશે.

એડહોક બોનસનો લાભ કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના તમામ પાત્ર કર્મચારીઓને પણ મળશે.

કેવા નિર્ણયો લઈ શકાય?

સૂત્રોના જણાવ્યા અનુસાર મોદી કેબિનેટ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરી શકે છે. મોંઘવારી ભથ્થું 4 ટકા વધીને 46 ટકા થવાની શક્યતા છે. કેબિનેટની બેઠક બુધવારે (18 ઓક્ટોબર) સવારે 10.30 કલાકે મળવાની છે. આ બેઠકમાં મોંઘવારી ભથ્થા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ

બર્થ સર્ટિફિકેટમાં સુધારાનો છેલ્લો મોકો! તારીખ નોંધી લો! સરકારે ડેડલાઈન જાહેર કરી

મોહમ્મદ શમીની ધમાકેદાર વાપસીઃ આવતા જ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, વનડે ક્રિકેટમાં વિશ્વના તમામ બોલરોને છોડ્યા પાછળ

તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ બેફામો પર બ્રેક મારોHun To Bolish : હું તો બોલીશ : કરોડોનો કાટમાળ !Abp Asmita Impact: મહેસાણામાં 'હું તો બોલીશ' કાર્યક્રમના અહેવાલની જોરદાર અસરDinu Solanki VS Digvijaysinh Jadeja: દિનુ સોલંકીના ગીર સોમનાથના કલેક્ટર પર ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ
સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ
બર્થ સર્ટિફિકેટમાં સુધારાનો છેલ્લો મોકો! તારીખ નોંધી લો! સરકારે ડેડલાઈન જાહેર કરી
બર્થ સર્ટિફિકેટમાં સુધારાનો છેલ્લો મોકો! તારીખ નોંધી લો! સરકારે ડેડલાઈન જાહેર કરી
મોહમ્મદ શમીની ધમાકેદાર વાપસીઃ આવતા જ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, વનડે ક્રિકેટમાં વિશ્વના તમામ બોલરોને છોડ્યા પાછળ
મોહમ્મદ શમીની ધમાકેદાર વાપસીઃ આવતા જ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, વનડે ક્રિકેટમાં વિશ્વના તમામ બોલરોને છોડ્યા પાછળ
તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
IND vs BAN: રોહિત શર્માએ 11 હજાર રન બનાવી રચ્યો ઇતિહાસ, તોડ્યો ‘ક્રિકેટના ભગવાન’નો રેકોર્ડ; માત્ર વિરાટ કોહલી આગળ

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર કોર્ટની મહોર, ફેમિલી કોર્ટમાં પૂરી થઈ કાનૂની પ્રક્રિયા

અશ્લીલ સામગ્રીને લઈને સરકાર કડક! OTT-સોશિયલ મીડિયા માટે નવી માર્ગદર્શિકા જાહેર

શીશમહેલનું ભાવિ શું હશે? દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની જાહેરાતથી ખળભળાટ

Embed widget