શોધખોળ કરો

લૉન લેવા માટે ખાસ ફેસિલિટી, અહીં એકસાથે 13 સરકારી યોજનાઓ માટે મળી રહી છે ઓનલાઇન લૉન, જાણો

આ પૉર્ટલ દ્વારા તમે 13 સરકારી યોજનાઓ માટે લૉન એપ્લીકેશન કરી શકો છો. આની સાથે જ લૉન માટે અરજી આપતા પહેલા એલિજિબિલિટીને પણ ચેક કરી શકો છો.

Jan Samarth Portal: કેન્દ્રની મોદી સરકાર ડિજીટલાઇઝેશન પર બહુજ જોર આપી રહી છે. સરકારે મોટાભાગની સરકારી યોજનાઓ અને બેન્કિંગ ફેસિલિટીને ઓનલાઇન કરી દીધી છે. તાજેતરમાં જ દેશમાં વડાપ્રધાન મોદીએ 'જન સમર્થ પૉટર્લ'ની શરૂઆત કરી છે. આ પૉર્ટલ દ્વારા સરકારે અલગ અલગ સરકારી યોજનાઓને એક જગ્યાએ લાવવાની કોશિશ કરી છે. આ સરકારી ક્રેડિટ યોજનાઓનુ એક સમાન પૉર્ટલ છે. 

આ પૉર્ટલ દ્વારા લૉન લેવાવાળા અને લૉન અપવાવાળાને એક સાથે જોડવામાં આવે છે. આ પૉર્ટલ દ્વારા 13 સરકારી યોજનાઓ અંતર્ગત મળનારી લૉન માટે તમે અરજી કરી શકો છો. આનાથી તમારે લૉન લેવામાં આસાની રહેશે. આ પૉર્ટલ દ્વારા તમે 13 સરકારી યોજનાઓ માટે લૉન એપ્લીકેશન કરી શકો છો. આની સાથે જ લૉન માટે અરજી આપતા પહેલા એલિજિબિલિટીને પણ ચેક કરી શકો છો. આ પછી તમે લૉન માટે એલિજીબલ હોવ તો તમે આના માટે અરજી કરી શકો છો.  

ઉલ્લેખનીય છે કે, અરજીની પ્રક્રિયાને આસાનીથી ઓનલાઇન જ પુરી કરી શકાય છે. આ પછી તમે તમારી અરજીની સ્ટેટસને પણ ચેક કરી શકો છો. જો લૉનમાં કોઇપણ પ્રકારની પરેશાની થઇ રહી છે, તો તમે આની આસાનીથી ફરિયાદ પણ નોંધાવી શકો છે.  આ પૉર્ટલ દ્વારા ગ્રાહક અને દેશની કેટલીય બેન્ક અને બિનસરકારી નાણાંકીય સંસ્થાઓ પણ જોડાયેલી છે. આ પૉર્ટલ દ્વારા 13 સરકારી યોજનાઓ અને ચાર કેટેગરીમાં લૉનને વહેંચવામાં આવી છે. આ કેટેગરી છે એજ્યૂકેશન, કૃષિ, બિઝનેસ અને જીવનપાયન માટે લૉન સામેલ છે.  

ખાસ વાત છે કે, આ પૉર્ટલ દ્વારા લૉનની અરજી બહુજ આસાન છે, સૌથી પહેલા તમે 4 કેટેગરીમાંથી કોઇપણ એકને પસંદ કરો,આ પછી કેટેગરી અનુસાર, તમારે તે સરકારી યોજના વિશે જાણકારી મળશે. આ પછી તમારી યોગ્યતાને ચેક કરો અને બાદમાં અરજીની પ્રક્રિયાને પુરી કરી શકાય છે.

આ પણ વાંચો..... 

ગુજરાતમાં આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતના આ વિસ્તારોમાં મેઘમહેર, 28 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો

India Corona Cases Today: દેશમાં જુલાઈ મહિનામાં સતત ત્રીજા દિવસે નોંધાયા 16 હજારથી વધુ કેસ, જાણો આજની સ્થિતિ

Crime News: ‘ખુન કા બદલા ખુન’,અમદાવાદમાં પુત્રની હત્યા કરનાર યુવકને પરિવારે જાહેરમાં રહેંસી નાખ્યો

Accident: રોડ અકસ્માતમાં ગુજરાતના આ બીજેપી નેતાનું મોત, કાર્યકરોમાં શોકની લાગણી ફેલાઈ

LRD પરીક્ષાની આન્સર-કીમાં વિસંગતતા અંગે આવ્યા મોટા સમાચાર, જાણો શું છે બાબત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget