શોધખોળ કરો
Advertisement
સુરેન્દ્રનગરના અધિક કલેકટર દર્શના ભગલાણી સામે કેશોદમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે, જાણીએ શું છે મામલો
અધિક કલેક્ટર દર્શના ભગલાણી વિરુદ્ધ મુજબ કેશોદ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જાણીએ શું છે સમગ્ર મામલો
Crime News: આરટીઆઇ કરનાર એક્ટિવેસ્ટને અપશબ્દો સાથે ધમકી આપી હોવાના મામલે સુરેન્દ્રનગરના અધિક કલેકટર દર્શના ભગલાણી સામે કેશોદમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. કલેકટર, અધિક કલેકટર સહિતનાઓની આર.ટી.આઈ હેઠળ વિગતો માંગી હતી. કેશોદના અલ્પેશ ત્રાંબડીયા વિગતો માંગતા મહિલા અધિક કલેક્ટર ઉશ્કેરાયા હતા અને અલ્પેશ ત્રાંબડીયાને ફોન પર અપશબ્દ કહ્યાં હતા અને ધાકધમકી આપી હતી. અંતે મુખ્યમંત્રી ઓનલાઇન કાર્યક્રમમાં રજૂઆત કરાતા આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. અને અધિક કલેક્ટર દર્શના ભગલાણી વિરુદ્ધ મુજબ કેશોદ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement