શોધખોળ કરો

કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ, વિજય મુહૂર્તમાં આજે ભાજપમાં જોડાશે

ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે આજે ધારાસભ્યે પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ આજે વિજય મૂહૂર્તમાં ભાજપમાં જોડાશે.

ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે આજે  ધારાસભ્યે પદેથી  રાજીનામું આપી  દીધું છે. તેઓ આજે વિજય મૂહૂર્તમાં ભાજપમાં જોડાશે.

ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે આજે  ધારાસભ્યે પદેથી  રાજીનામું આપી  દીધું છે. તેઓ આજે વિજય મૂહૂર્તમાં ભાજપમાં જોડાશે. અશ્વિન કોટવાલ આજે બપોરે 12:39  વાગે ભાજપમાં જોડાશે. વિધાનસભાના નિયમો મુજબ તેમણે ભાજપમાં જોડાતા પહેલા કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું છે. આ નિર્ણય બાદ અશ્વિન કોટવાલે એબીપી અસ્મિતા સાથએ સીધી વાતચીત કરહી હતી. તેમણે જણાવ્યું હતું. કે મેં આ નિર્ણય આદિવાસીના સમાજના વિકાસના કાર્ય કરવા માટે લીધો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, તેમની સાથે 2હજાર સમર્થકો પણ કેસરિયા ધારણ કરશે,.ૉ

કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ, વિજય મુહૂર્તમાં આજે ભાજપમાં જોડાશે

અશ્વિન કોટવાલે આજે કોંગ્રેસના પ્રમુખને રાજીનામું ધરતા આ નિર્ણય શા માટે લેવો પડ્.યો અને ભાજપમાં જોડાવવાનો ઉદેશની વાત એબીપી અસ્મિતા સાથે કરી હતી.એબીપી અસ્મિતા સાથે વાત કરતા અશ્વન કોટવાલે જણાવ્યું હતું કે, "હું કોંગ્રેસને રામરામ કરીને વિધિવત રીતે ભાજપમાં જોડાવવા જઇ રહ્યો છું. આદિવાસીનો વિકાસ થાય તેનું હિત સચવાય માટે મેં રાજીનામું આપ્યું છે. આજે હું ગાંધીનગર કમલમમાં 12.39 કલાકે ભાજપમાં વિધિવત જોડાઇ જઇશ.હું પંદર વર્ષથી ધારાસભ્ય હતો. વિધાનસભામાં પણ હું આદિવાસી સમાજના વિકાસ માટે અને પ્રશ્નો માટે હું લડતો રહ્યો છું. હું જે પણ મુખ્યમંત્રી હોય તને આદિવાસી સમાજના હિત માટે મળતો અને તેને હાથ જોડીને કામ કરવા માટે વિંનતી કરતો હતો.આદિવાસી સમાજના વિકાસ માટે જે સંસ્થા કામ કરે છે, તેને પણ હું સહયોગ આપતો અન તેની સાથે મળીને પંદર વર્ષ કામ કર્યું છે, નરેન્દ્ર મોદીના કામમાંથી મને પ્રેરણા મળી છે." મેં ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે.

 કોંગ્રેસથી શું તકલીફ હતી?'

અશ્વિન કોટવાલે જણાવ્યું કે,”કોગ્રેસના નેતા સમાજમાં માન ન હોય કે વર્ચસ્વ ન હોય પરંતુ તેને કોણ વફાદાર રહેશે તે જોઇને જ માત્ર ટિકિટ આપે છે,.સાચા માણસને ક્યારેય પણ ટિકિટ મળી નથી,. આ કારણે મને હતું કે તે મને પણ આ વખતે ટિકિટ નહીં મળે અને હું આદિવાસીના કાર્યો કરવાથી વંચિત ન રહું માટે મેં આ પાર્ટીમાં જોડાવવાનો નિર્ણય લીધો છે”.અશ્વિન કોટવાલે જણાવ્યું કે,”કોગ્રેસના નેતા સમાજમાં માન ન હોય કે વર્ચસ્વ ન હોય પરંતુ તેને કોણ વફાદાર રહેશે તે જોઇને જ માત્ર ટિકિટ આપે છે,.સાચા માણસને ક્યારેય પણ ટિકિટ મળી નથી,. આ કારણે મને હતું કે તે મને પણ આ વખતે ટિકિટ નહીં મળે અને હું આદિવાસીના કાર્યો કરવાથી વંચિત ન રહું માટે મેં આ પાર્ટીમાં જોડાવવાનો નિર્ણય લીધો છે,   જો કે હું સતાનો લાલચું નથી પરંતુ આદિવાસીની સેવાની ઇચ્છા અધૂરી ન રહે માટે આ નિર્ણય લીધો છે.”

વિધાનસભા વિરોધપક્ષના નેતા ન બની શક્યા માટે કોંગ્રેસ છોડ્યુ?

અશ્વિન કોટવાલે જણાવ્યું કે,”હું સતા લાલચું નથી હું વિરોધ પક્ષના નેતા પણ બની શકત,. હું દંડક તો હતો. કોઇ પણ વિષયના નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય તો જે સરકાર હોય તે જ આ નિર્ણય લઇ શકતી હોય છે, મેં પણ કહ્યું કે, જે નીતિ વિષયક નિર્ણયો આદિવાસી સમાજ માટે લેવાના છે. તે સતાધારી પક્ષ સુધી સારી રીતે પહોંચી શકું માટે જ આ નિર્ણય લીધો છે”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વરિષ્ઠ નાગરિકોને દર મહિને મળશે ₹20,000 વ્યાજ! જાણો સરકારની આ કઈ યોજના છે?
વરિષ્ઠ નાગરિકોને દર મહિને મળશે ₹20,000 વ્યાજ! જાણો સરકારની આ કઈ યોજના છે?
ઈરાન-અમેરિકા વચ્ચે મહાયુદ્ધના એંધાણ: USનો રડાર પર હુમલો, કુવૈતમાં 7 મિસાઈલો તોડી પડાઈ
ઈરાન-અમેરિકા વચ્ચે મહાયુદ્ધના એંધાણ: USનો રડાર પર હુમલો, કુવૈતમાં 7 મિસાઈલો તોડી પડાઈ
સોનાના બજારમાં મોટો ભૂકંપ આવવાની તૈયારી? દુનિયાભરની બેંકોએ શરૂ કરી સોનાની જબરદસ્ત ખરીદી
સોનાના બજારમાં મોટો ભૂકંપ આવવાની તૈયારી? દુનિયાભરની બેંકોએ શરૂ કરી સોનાની જબરદસ્ત ખરીદી
SBI અને HDFC પણ ફેઈલ! પોસ્ટ ઓફિસની આ સ્કીમ પર મળી રહ્યું છે સૌથી મોટું વ્યાજ
SBI અને HDFC પણ ફેઈલ! પોસ્ટ ઓફિસની આ સ્કીમ પર મળી રહ્યું છે સૌથી મોટું વ્યાજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દારુ નકલી, અસલી મહુડો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં કોણે ફોડી સોપારી ?
Praful Pansheriya: આરોગ્ય સેન્ટરના બાંધકામમાં ગુણવત્તા ન જળવાતા આરોગ્ય મંત્રી એકશનમાં
Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
Gujarat DGP : ગુજરાત પોલીસને મળ્યા નવા વડા, GS મલિક બન્યા ગુજરાતના નવા DGP

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
શું પેટ્રોલ-ડીઝલ ફરી 5 રૂપિયા મોંઘા થશે? તેલ કંપનીઓના નુકસાન વચ્ચે નિષ્ણાતોની ચિંતા
શું પેટ્રોલ-ડીઝલ ફરી 5 રૂપિયા મોંઘા થશે? તેલ કંપનીઓના નુકસાન વચ્ચે નિષ્ણાતોની ચિંતા
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ: 850 કે 900 ગ્રામના પેકિંગ પર સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ
ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ: 850 કે 900 ગ્રામના પેકિંગ પર સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
Embed widget