શોધખોળ કરો

કોરોનાની બંને ડોઝ લીધેલા લોકો AY.4 કોરોના વેરિયન્ટથી સંક્રમિત, આ મુદ્દે જાણો શું કહે છે એક્સપર્ટ

મધ્યપ્રદેશના ઇંદોરમાં 6 લોકો AY.4 કોરોના વેરિયન્ટથી સંક્રમિત થયા છે. ચિંતાની વાત એ છે કે, આ બઘા જ લોકો વેક્સિનેટ હતા. આ 6 લોકોએ કોરોનાની વેક્સિનના બંને ડોઝ લઇ લીધા હતા.

બ્રિટેનમાં તબાહી મચાવ મચાવનાર કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટનું જ નવું સ્વરૂપ AY.4 હવે ભારતમાં પણ જોવા મળ્યું  છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આ નવા વેરિયન્ટના કેસ નોંધાયા છે. મધ્યપ્રદેશના ઇંદોરમાં 6 સંક્રમિત લોકોમાં આ વેરિયન્ટ જોવા મળ્યો છે. સીએચએચઓ બીએસ સૈત્યએ જણાવ્યું કે, આ બધા જ દર્દીઓ સંપૂર્ણ રીતે વેક્સિનેટ હતા.

આ સ્થિતિમાં સવાલ ઉભો થાય છે કે, AY.4 વેરિયન્ટ વધુ સંક્રામક છે?  જો કે આ સવાલનો જવાબ આપતા સેન્ટર ઓફ સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજીના પૂર્વ ડાયરેક્ટર રાકેશ મિશ્રાએ જણાવ્યું કે, હજું સુધી આ વાતનો હજું કોઇ પુરાવો નથી મળ્યો કે, AY.4 વેરિયન્ટ ડેલ્ટાથી વધુ સંક્રામક છે,જો કે આ નવો વેરિયન્ટ નથી પરંતુ સબવેરિયન્ટ પણ જવાબદાર હોઇ શકે છે.  રાકેશ મિશ્રાએ જણાવ્યું કે, આ વેરિયન્ટથી બ્રેકથ્રૂ  ઇન્ફેકશન વધી શકે છે.

UKHSA એ જણાવ્યું  કે, આ વેરિયન્ટમાં બે મ્યુટેશનનો સમાવેશ થાય છે, જેમાં  Y145H અને A222V કહેવાય છે.  અને તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

યુકેમાં લગભગ 50,000 નવા કોવિડના કેસ નોંધાયા છે, જે છેલ્લા ત્રણ મહિના બાદનો સૌથી મોટો આંકડો છે. જો કે અહીં ચિંતાજનક વાત એ છે કે, કોરોનાનું સંક્રમણ વધવાની સાથે હોસ્પિટલાઇઝેશન અને ડેથ રેટ પણ વધી રહ્યો છે.

દુનિયાભરમાં 4Y.4ના સૌથી વધુ કેસ બ્રિટેનમાં સામે આવ્યાં છે. જો કે અમેરિકામાં પણ આ વાયરસનું સંક્રમણ જોવા મળી રહ્યું છે.મહારાષ્ટ્રમાં થયેલી એક સ્ટડીમાં સામે આવ્યું છે કે, AY.4 વેરિયન્ટનું ક્લિનિકલ કૈરેક્ટરિસ્ટિક B.1.617.2 જેવું છે. આ બુલેટિનમાં કહેવાયું છે કે, હાલ કોઇ ચિંતાની વાત નથી.  જો કે INSACOGના 13 સપ્ટેમ્બરના બુલેટિનના રિપોર્ટ મુજબ ડેલ્ટા અને ડેલ્ટા સબલાઇનેઝ વેરિન્યટ ઓફ કન્સર્ન બની રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?

31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?

JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'

કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે

Embed widget