શોધખોળ કરો

Child Aadhar Card : ઘરે બેઠા ઓનલાઇન, ફ્રીમાં આ રીતે બનાવો આપના બાળકનું આધારકાર્ડ, જાણો પ્રોસેસ

5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આધાર કાર્ડ નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લઈને બનાવી શકાય છે. આ કાર્ડ ઓનલાઈન પણ બનાવી શકાય છે

Child Aadhar Card :5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આધાર કાર્ડ હવે ઘરે બેઠા જ બનાવી શકાશે. રાજસ્થાનમાં બાળકો માટે આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે ટપાલ વિભાગે પહેલ કરી છે. જેમાં પરિવારના સભ્યોને આમતેમ ભાગવું નહીં પડે. આ માટે તમારે પોસ્ટ ઇન્ફો એપ ડાઉનલોડ કરવી પડશે. જેમાં નામ, સરનામું, મોબાઈલ નંબર જેવી માહિતી ઓનલાઈન આપવાની રહેશે. આ પછી, પોસ્ટલ વિભાગની ટીમ બાળકનું આધાર કાર્ડ બનાવવા માટે તમારા ઘરે આવશે. જો તમે ઈચ્છો તો પોસ્ટમાસ્ટરને ઓફલાઈન પણ આ માહિતી આપી શકો છો. સૌથી મોટી વાત એ છે કે તે સંપૂર્ણપણે ફ્રી હશે. ચાલો જાણીએ કે દેશના અન્ય રાજ્યો અને શહેરોમાં બાળકો માટે આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા શું છ.

બાળકો માટે આધાર શા માટે જરૂરી છે?

આધાર કાર્ડ એ આઈડી પ્રૂફ છે. બાળકોના શાળામાં પ્રવેશ, હોસ્પિટલમાં પ્રવેશ અને સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ જરૂરી છે. UIDAI 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આધાર કાર્ડ બનાવવાની સુવિધા પૂરી પાડે છે. આ આધારને બ્લુ આધાર કાર્ડ પણ કહેવામાં આવે છે. બ્લુ કાર્ડ મેળવવા માટે બાળકના બાયોમેટ્રિક્સની જરૂર નથી. આ માટે માતા-પિતાનું આધાર કાર્ડ પૂરતું છે. આ કાર્ડ સંપૂર્ણપણે મફત છે.

બાળકોના આધાર કાર્ડ ક્યાં બને છે?

5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આધાર કાર્ડ નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લઈને બનાવી શકાય છે. આ કાર્ડ ઓનલાઈન પણ બનાવી શકાય છે. આ માટે જન્મ પ્રમાણપત્ર પણ જરૂરી છે. આ સિવાય હોસ્પિટલ ડિસ્ચાર્જ સર્ટિફિકેટનો પણ ઉપયોગ કરી શકાય છે.

જન્મ પ્રમાણપત્ર ન હોય તો બાળકનું આધાર કાર્ડ કેવી રીતે બનાવવું?

જો તમારા બાળક પાસે જન્મ પ્રમાણપત્ર નથી, તો હોસ્પિટલનું ડિસ્ચાર્જ પ્રમાણપત્ર અથવા શાળા આઈડી કાર્ડ પૂરતું છે. આ સિવાય તેને માતા-પિતામાંથી કોઈપણ એકના આધાર કાર્ડ સાથે લિંક કરીને પણ બનાવી શકાય છે. આ માટે, મતદાર ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પાસપોર્ટ જેવા માન્ય ID પ્રૂફ હોવા જોઈએ.

શું બાળકોના આધાર કાર્ડ રિન્યુએબલ છે?

બાળકની ઉંમર 5 વર્ષ પૂર્ણ થયા પછી, તેના રેટિના સ્કેન અને બાયોમેટ્રિક વિગતો 5 થી 15 વર્ષ સુધી આધાર કાર્ડમાં અપડેટ કરવાની રહેશે. આ પછી, આ આધાર અન્ય આધાર કાર્ડ જેવું બની જાય છે.

ઘરે બેઠા બાળકોના આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા

  • સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • આ વેબસાઇટ પર આધાર કાર્ડ નોંધણી લિંક પર ક્લિક કરો.
  • હવે બાળકનું નામ, માતા-પિતાના નામ અને અન્ય વિગતો ભરીને આધાર નોંધણી ફોર્મ ભરો.
  • તમારું સરનામું, વિસ્તાર, જિલ્લો/શહેર, રાજ્ય જેવી માહિતી અહીં ભરો.
  • હવે એપોઇન્ટમેન્ટ બટન પર ક્લિક કરો અને આધાર કાર્ડ નોંધણી માટે શેડ્યૂલ પસંદ કરો.
  • એપોઈન્ટમેન્ટની તારીખે, તમારે બાળકનું જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડની નકલ અને માતા-પિતાનો સંદર્ભ નંબર એનરોલમેન્ટ સેન્ટર પર લઈ જવાનો રહેશે.
  • નોંધણી કેન્દ્ર પર તમામ દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી, બાળકના આધાર કાર્ડને માતાપિતાની બાયોમેટ્રિક માહિતી સાથે લિંક કરવામાં આવશે.
  • ફક્ત 5 વર્ષથી નીચેના બાળકોના માત્ર  ફોટોગ્રાફ્સ જ રજિસ્ટર થાય  છે.
  • બધી પ્રક્રિયા પૂર્ણ થયા પછી, એક સ્વીકૃતિ નંબર આપવામાં આવે છે, જેની મદદથી અરજીની સ્થિતિ જાણી શકાય છે.
  • બાળકનું આધાર કાર્ડ આવતા કેટલા દિવસનો સમય લાગે છે?
  • બાળકના આધાર કાર્ડની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 60 દિવસ પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મેસેજ આવશે. નોંધણી પ્રક્રિયાના 90 દિવસની અંદર બાલ આધાર ઘરે મોકલવામાં આવે છે

 

ટોપ સ્ટોરી

Website Safety Tips: વેબસાઇટ અસલી છે કે નકલી? એડ્રેસબારમાં ચેક કરો આ સિમ્બોલ
Website Safety Tips: વેબસાઇટ અસલી છે કે નકલી? એડ્રેસબારમાં ચેક કરો આ સિમ્બોલ
Lalit Modi British Citizenship: લલિત મોદી બન્યા બ્રિટિશ નાગરિક, શું હવે તેમને ભારત લાવી શકાશે નહીં?
Lalit Modi British Citizenship: લલિત મોદી બન્યા બ્રિટિશ નાગરિક, શું હવે તેમને ભારત લાવી શકાશે નહીં?
8th Pay Commission: રેલવે યુનિયને ચર્ચા માટે માગ્યો 2 દિવસનો સમય, 18 નવેમ્બરે AIDEF મૂકશે પોતાનો પક્ષ
8th Pay Commission: રેલવે યુનિયને ચર્ચા માટે માગ્યો 2 દિવસનો સમય, 18 નવેમ્બરે AIDEF મૂકશે પોતાનો પક્ષ
‘વિશ્વ માટે શાંતિ અને સ્થિરતા જરૂરી’, ASEAN શિખર સંમેલનમાં PM મોદીના સંબોધનના મહત્વના મુદ્દા
‘વિશ્વ માટે શાંતિ અને સ્થિરતા જરૂરી’, ASEAN શિખર સંમેલનમાં PM મોદીના સંબોધનના મહત્વના મુદ્દા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત
IOCLમાં નોકરી મેળવવાની સુવર્ણ તક! 409 જગ્યાઓ પર ભરતી, નહીં આપવી પડે પરીક્ષા
IOCLમાં નોકરી મેળવવાની સુવર્ણ તક! 409 જગ્યાઓ પર ભરતી, નહીં આપવી પડે પરીક્ષા
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
Embed widget