શોધખોળ કરો

Assembly Elections: રેલી રોડ શો પર પ્રતિબંધ 11 ફેબ્રુઆરી સુધી લંબાવાયો, જાણો કેટલી મર્યાદિત સંખ્યા સાથે જનસભાની મળી મંજૂરી

ચૂંટણી પંચે રોડ શો, વાહન રેલી અને જુલુસ પર 11 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધને લંબાવ્યો છે. તો ડોર ટૂ ડોર અભિયાન માટે લોકોની સંખ્યા 10થી વધીને 20 કરી દેવાઇ છે. જનસભાઓ માટે પંચે લોકોની સંખ્યાની મર્યાદા વધારીને 500થી 1000 કરી દીધી છે.

Assembly Elections:ચૂંટણી પંચે રોડ શો, વાહન રેલી અને જુલુસ પર 11 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધને લંબાવ્યો છે. તો ડોર ટૂ ડોર અભિયાન માટે લોકોની સંખ્યા 10થી વધીને 20 કરી દેવાઇ છે. જનસભાઓ માટે પંચે લોકોની સંખ્યાની મર્યાદા વધારીને 500થી 1000 કરી દીધી છે.

ચૂંટણી પંચે 5 રાજ્યોમાં થઇ રહેલા વિધાનસભાની ચૂંટણીમાં રેલી, રોડ શો પર લાગેલા પ્રતિબંધને 11 ફેબ્રુઆરી સુધી લંબાવી દીધો છે. તો બીજી તરફ ચૂંટણી પંચે જનસભામાં 1000 લોકોની સંખ્યાને મંજૂરી આપી છે. તો ઇનડોર બેઠરમાં 500 લોકો સામેલ થઇ શકે છે. તો ડોર ટૂ ડોર સંપર્કમાં 20 લોકોની સંખ્યાને મંજૂરી આપી છે. ચૂંટણી પચે હવે રાજનૈતિક દળને ત્યાં સુધી છૂટ આપી છે કે, તે વધુમાં વધુ 500 વ્યક્તિ અથવા તો હોલની ક્ષમતાથી 50 ટકા લોકો સાથે ઇન્ડોર બેઠક કરી શકશે.

કોવિડ-19ના કેસોમાં થયેલા વધારાને પગલે  ચૂંટણી પંચે 8 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુર માટે મતદાનના કાર્યક્રમની ધોષણા  દરમિયાન સીધી રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ મૂક્યો હતો.

22 જાન્યુઆરીના રોજ મળેલી છેલ્લી બેઠક દરમિયાન, પંચે પાંચ રાજ્યોમાં સીધી રેલીઓ અને રોડ શો પરનો પ્રતિબંધ 31 જાન્યુઆરી સુધી લંબાવ્યો હતો, પરંતુ જે વિધાનસભા મતવિસ્તારોમાં પ્રથમ બે તબક્કામાં મતદાન થવાનું છે ત્યાં મતદાન થશે. વધુમાં વધુ 500 લોકો. હાજરીમાં જાહેર સભાઓ યોજવાની પરવાનગી આપવામાં આવી હતી, તેમજ ડોર-ટુ-ડોર પ્રચારના નિયમોમાં છૂટછાટ આપવામાં આવી હતી.

મધ્યપ્રદેશમાં શરૂ થશે સ્કૂલ? 

MP School Reopening: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, આ દરમિયાન ઘણા રાજ્યોમાં આવતીકાલથી શૈક્ષણિક કાર્ય શરૂ થઈ રહ્યું છે. ગુજરાતને અડીને આવેલા મધ્યપ્રદેશમાં પણ આવતીકાલથી તમામ સ્કૂલે શરૂ થશે તેમ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું રાજ્ય સરકારે 1 ફેબ્રુઆરીથી ધો. 1 થી 12 સુધીના વર્ગો 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરવામાં આવશે.

મધ્યપ્રદેશમાં રવિવારે કોરોના વાયરસના ચેપના 9,305 નવા દર્દીઓની પુષ્ટિ થયા પછી, કુલ કેસ વધીને 9,59,439 થઈ ગયા છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં રોગચાળાને કારણે નવ લોકોના મોત થયા છે. આ સહિત, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10,616 લોકોએ ચેપને કારણે જીવ ગુમાવ્યો છે.

ટોપ સ્ટોરી

BRICS Summit 2026: બ્રિક્સના તમામ પ્રસ્તાવ મંજૂર, PM મોદીની જાહેરાત
BRICS Summit 2026: બ્રિક્સના તમામ પ્રસ્તાવ મંજૂર, PM મોદીની જાહેરાત
BRICS Summit 2026: બ્રિક્સનું સંયુક્ત ઘોષણાપત્ર જાહેર; તમામ 10 પ્રસ્તાવોને મળી મંજૂરી
BRICS Summit 2026: બ્રિક્સનું સંયુક્ત ઘોષણાપત્ર જાહેર; તમામ 10 પ્રસ્તાવોને મળી મંજૂરી
વાવાઝોડા અને ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
વાવાઝોડા અને ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
સહારા રિફંડ માટે અરજી કરવી છે? ફોર્મ ભરતા પહેલા તૈયાર રાખો આ જરૂરી દસ્તાવેજોની યાદી
સહારા રિફંડ માટે અરજી કરવી છે? ફોર્મ ભરતા પહેલા તૈયાર રાખો આ જરૂરી દસ્તાવેજોની યાદી

વિડિઓઝ

Vadodara | વડોદરાની MS યુનિવર્સિટીમાં શ્રીજી યાત્રાના આગમન સમયે બબાલ
કચ્છના અંજારમાં ચેઈન સ્નેચર્સ બેફામ, દિનદહાડે વૃદ્ધ મહિલાની ચેઈન લૂંટી ફરાર
ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રણદીપ સુરજેવાલાનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત
લાલ બાગચા રાજાની પ્રથમ ઝલક જોવા મળી, ભક્તોમાં અદભૂત ઉત્સાહ
Botad news: બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે અત્યારના મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BRICS Summit 2026: બ્રિક્સના તમામ પ્રસ્તાવ મંજૂર, PM મોદીની જાહેરાત
BRICS Summit 2026: બ્રિક્સના તમામ પ્રસ્તાવ મંજૂર, PM મોદીની જાહેરાત
વાવાઝોડા અને ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
વાવાઝોડા અને ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આવતીકાલે 2 જિલ્લામાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આવતીકાલે 2 જિલ્લામાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ, આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ, ખેડૂતોને રાહત
Gujarat Rain: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ, આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ, ખેડૂતોને રાહત
સૂર્યવંશી આઉટ, સેમસન ઇન: ભારત અને અફઘાનિસ્તાન પ્રથમ T20માં આવી હશે ભારતની પ્લેઇંગ 11!
સૂર્યવંશી આઉટ, સેમસન ઇન: ભારત અને અફઘાનિસ્તાન પ્રથમ T20માં આવી હશે ભારતની પ્લેઇંગ 11!
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યમાં જામશે વરસાદી માહોલ, 6 જિલ્લામાં ઓરેન્જ તો 25 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યમાં જામશે વરસાદી માહોલ, 6 જિલ્લામાં ઓરેન્જ તો 25 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
સહારા રિફંડ માટે અરજી કરવી છે? ફોર્મ ભરતા પહેલા તૈયાર રાખો આ જરૂરી દસ્તાવેજોની યાદી
સહારા રિફંડ માટે અરજી કરવી છે? ફોર્મ ભરતા પહેલા તૈયાર રાખો આ જરૂરી દસ્તાવેજોની યાદી
નવરાત્રી પહેલા વેપારીઓને મોટી રાહત, દુકાન-મોલ-હોટલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે
નવરાત્રી પહેલા વેપારીઓને મોટી રાહત, દુકાન-મોલ-હોટલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે
Embed widget