શોધખોળ કરો

Success Story: ટેસ્લાએ 6 મહિનામાં જ નોકરીથી કાઢી મૂક્યો, તેને મેટાએ 4 કરોડમાં કર્યો હાયર, ગજબ છે નિષ્ફળતા બાદ સફળતાની કહાણી

Success Story: ટેક્નોલોજી ઈન્ડસ્ટ્રીમાં સતત ફેરફારો થઈ રહ્યા છે. આ સેક્ટરમાં જોબ સિક્યોરિટી મુશ્કેલ કામ બની શકે છે. હેમંત પાંડેએ સતત બદલાતી આ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી છે

Success Story: ટેક્નોલોજી ઉદ્યોગ સતત પરિવર્તનનો સામનો કરે છે, જેના કારણે આ ક્ષેત્રમાં નોકરીની સુરક્ષા પ્રાપ્ત કરવી મુશ્કેલ બની શકે છે. હેમંત પાંડેએ આ અસ્થિર ઉદ્યોગમાં પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. તેમની કહાણી ઇચ્છાશક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. હેમંત પાંડેને  ટેસ્લામાંથી કાઢી મૂક્યા પછી, આજે તે મેટામાં 4 કરોડ રૂપિયાના વાર્ષિક પેકેજ પર સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે.

 ટેક્નોલોજી ઈન્ડસ્ટ્રીમાં સતત ફેરફારો થઈ રહ્યા છે. આ સેક્ટરમાં જોબ સિક્યોરિટી મુશ્કેલ કામ બની શકે છે. હેમંત પાંડેએ સતત બદલાતી આ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી છે. તેમની સ્ટોરી દ્રઢ નિશ્ચયનો પુરાવો છે. આજે તે મેટામાં રૂ. 4 કરોડના વાર્ષિક પેકેજ પર સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે. તેને એકવાર ટેસ્લામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આવો, જાણીએ તેમની સંપૂર્ણ  કહાણી

 હેમંત પાંડેની કારકિર્દી 2018 માં દિલ્હીમાં સ્નાતક થવા દરમિયાન એમેઝોનમાં ઇન્ટર્નશિપ સાથે શરૂ થઈ હતી. આ તકે તેને ટેસ્લામાં તેની ડ્રીમ જોબ આપી. ત્યાં તેણે ફુલ ટાઈમ સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. પરંતુ, કમનસીબે તેમની ખુશી લાંબો સમય ટકી શકી નહીં. ટેસ્લાએ નોકરી શરૂ કર્યાના સાત મહિના પછી જ તેને અણધારી રીતે કાઢી મૂક્યાં.

 હેમંત પાંડે માટે અચાનક છટણી એક મોટો પડકાર હતો. આના થોડા સમય પહેલા તેણે ભારતમાંથી તેના માતા-પિતાને કેલિફોર્નિયામાં મળવા બોલાવ્યા હતા. તેની પ્રથમ નોકરી ટેસ્લામાં હતી. છટણીનો અર્થ એ થયો કે તેઓએ માત્ર છ મહિનામાં ફરી જોબ શોધતા થઇ ગયા અને  તેને ફરીથી પોતાને સાબિત કરવાનો પડકાર હતો. જોકે  નિરાશામાં ડૂબી જવાને બદલે, પાંડેએ આ ખરાબ સમયને તકમાં રૂપાંતરિત કરવાનો સંપૂર્ણ બળ સાથે નિર્ણય કર્યો.

 ઘણી અગ્રણી કંપનીઓ હેમંત પાંડેની પ્રોબ્લેમ સ્લોવિંહ સ્કિલને કુશળતાથી પ્રભાવિત કરી. મેટા તરફથી આકર્ષક ઑફર્સ ઉપરાંત, પાંડેને LinkedIn અને TikTok તરફથી જોબ ઑફર્સ પણ મળી હતી. જોકે, હેમંત પાંડેએ મેટામાં જ કામ કરવાનું નક્કી કર્યું હતું. તેમની, વ્યૂહાત્મક વિચારસરણી અને અણધાર્યા પડકારોનો સામનો કરતી નિષ્ફળતાઓમાંથી શીખવાનું ઉદાહરણ આપે છે.

ટેસ્લામાંથી બરતરફ થયા પછી, પાંડેએ જોબ માર્કેટમાં આગળ વધવા માટે વ્યૂહાત્મક અને નવો અભિગમ અપનાવ્યો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget