શોધખોળ કરો

ધાનાણીનો આક્ષેપઃ એક લાખના ધમણ વેન્ટિલેટર પાછળ 2.91 લાખનો ખર્ચ, જાણો શું કરી કોમેન્ટ?

પરેશ ધાનાણીએ ટ્વિટમાં ધમણ 1 નીયો રાજકોટ ફાઉન્ડેશને દાન કર્યા હોવાનો ખુલાસો કર્યો છે.

ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં કોરોનાની સારવાર માટે દાનમાં આપવામાં આવેલા સ્વદેશી ધમણ-1 વેન્ટિલેટરને લઈને રાજકારણ ભારે ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા ધમણ-1ને લઈને ગુજરાત સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ ધમણ-1ને લઈને મોટો આક્ષેપ લગાવ્યો છે. પરેશ ધાનાણીએ ટ્વિટ કર્યું છે કે, "સોના કરતા, ઘડામણ મોંઘુ". રૂ.'એક લાખ'ની કિંમતે દાનમા મેળવેલા ૮૬૬ જેટલા 'ધમણ-૧'ને ફરી ધમધમતા કરવા નંગ દિઠ રૂ.૨,૯૧,૭૭૫ જેટલો ખર્ચ કરનારી સરકારે અંદાજીત રૂ.૨૫,૨૬,૭૭,૧૫૦ જેટલા જંગી ખર્ચ માટે "ન્યૂ એરા માર્કેટિંગ-અમદાવાદ"ને વિના ટેન્ડરે નોતરૂ કોના ઈશારે અને શું કામે કાઢ્યું..? તેમણે અન્ય એક ટ્વિટ પણ કર્યું છે. જેમાં તેમણે "૮૮૮નો થયો, અકાળે અંત" એવાં ટાઇટલ સાથે સવાલો ઉઠાવ્યા છે કે, શું ધમણ-૧ અધુરૂ હતુ.? ધમણમાં શું શું હતી ખામી.? ક્યા ક્યા કર્યો હતો અખતરો.? કેટલા ઉપર ઉભો થયો ખતરો.? કેટલાની ફાટી ગઈ ધમણી.? શું મિત્રની કંપનીએ જ કાઢ્યુ મોતને નોતરૂ.? હવે લાખના ધમણ ઉપર ત્રણ લાખનો ખર્ચ.? ન્યુ એરા માર્કેટિંગનુ ક્યા છે કનેકશન.? તેમણે હેશટેગ #ગુજરાત_બચાવો_અભિયાન સાથે ટ્વીટ કર્યું છે. પરેશ ધાનાણીએ ટ્વિટમાં ધમણ 1 નીયો રાજકોટ ફાઉન્ડેશને દાન કર્યા હોવાનો ખુલાસો કર્યો છે. ધમણ 1 દાન કરવા માટે પરેશ ધાનાણીએ નીયો રાજકોટ ફાઉન્ડેશન અને દાતાઓનો આભાર પણ માન્યો છે. પરેશ ધાનાણીએ ટ્વીટમાં નીયો ફાઉન્ડેશનનો દાનની અપીલ માટેનો પત્ર પણ એટેચ કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?
રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
Embed widget