શોધખોળ કરો

કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોના પોઝિટિવ, ઉચ્ચ અધિકારી પત્નીને કોરોના થતાં લાગ્યો ચેપ

ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી.જે. ચાવડાને કોરોના થયો છે. તેમના પત્નીને કોરોનાનો ચેપ લાગ્યા પછી તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ફાલ્ગુનીબેન ચાવડા પશુપાલન નિયામક છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી.જે. ચાવડાને કોરોના થયો છે. તેમના પત્નીને કોરોનાનો ચેપ લાગ્યા પછી તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ફાલ્ગુનીબેન ચાવડા પશુપાલન નિયામક છે. તેમણે લક્ષણો જણાતાં કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો. પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી. જે. ચાવડા હોમ ક્વોરન્ટાઇન થયા હતા. તેમજ તેમનો રિપોર્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો છે. તેઓ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર લેશે. અગાઉ સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારને કોરોના પોઝિટિવ આવ્યા પછી તેમના પત્નીને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અગાઉ કેતન ઇનામદારના પુત્ર, ભાઈના પુત્ર અને ભાઈના પત્ની અને ભાણીયો તેમજ કેતન ઇનામદારના ડ્રાઇવરને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. નોંધનીય છે કે, 20મી જુલાઇએ કેતન ઇનામદારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ધારાસભ્ય પોતાના ઘરે જનતા દરબાર ભરતા હતા. ધારાસભ્ય કેતન ઇનામદાર ઘરમાં ક્વોરન્ટાઈન થયા છે. જ્યારે 21મી જુલાઇએ તેમનો 19 વર્ષીય પુત્ર પણ કોરોના સંક્રમિત થયો હતો. અગાઉ ભાજપના જગદીશ પંચાલ, બલરામ થાવાણી, કિશોર ચૌહાણ, રમણ પાટકર, વી.ડી. ઝાલાવાડીયા કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. જ્યારે કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા, ગેનીબેન ઠાકોર, ચિરાગ કાલરિયા, રઘુભાઈ દેસાઇ પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ

Embed widget