શોધખોળ કરો

Gujarat Budget 2021 : ગુજરાત સરકાર આગામી પાંચ વર્ષમાં કેટલા યુવાનોને આપશે નોકરી? જાણો વિગત

વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી કે, ગુજરાત સરકાર આગામી પાંચ વર્ષમાં બે લાખ યુવાનોની નવી ભરતી કરશે.

ગાંધીનગરઃ અત્યારે નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં ગુજરાત સરકારનું વર્ષ 2021-22નું બજેટ રજૂ કરી રહ્યા છે. વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી કે, ગુજરાત સરકાર આગામી પાંચ વર્ષમાં બે લાખ યુવાનોની નવી ભરતી કરશે. તેમણે જણાવ્યું હતું કે, સરકારી કચેરીઓમાં, બોર્ડ કોર્પોરેશન, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 2 લાખ યુવાનોની ભરતી આગામી પાંચ વર્ષમાં કરાશે. અલગ અલગ સેકટરમાં આગામી પાંચ વર્ષમાં 20 લાખ યુવાનોને રોજગારીની તકો ઉભી કરાશે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને ગ્લોબલ ટુરીસ્ટ ડેસ્ટિનેશન તરીકે નામના મળી છે. વિશ્વના સૌથી પ્રસિદ્ધ 100 પ્રવાસન સ્થળોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ વર્લ્ડ ફેમસ ટાઇમ મેગેઝીન દ્વારા કરવામાં આવેલ છે. શાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની 7મી અજાયબીનો દરજ્જો આપવામાં આવેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ માટે રૂપિયા 652 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે,બંદરો પર લાગ્યા 3 નંબરના સિગ્નલ

Gujarat Rain: રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, ફાર્મા પછી હવે આ સેક્ટર પર પણ લગાવશે ટેરિફ, શું ભારત પર પણ થશે અસર?

50MP કેમેરા અને શક્તિશાળી બેટરી સાથે લોન્ચ થશે Vivo મોબાઈલ, જાણો કિંમત અને ફીચર્સ
50MP કેમેરા અને શક્તિશાળી બેટરી સાથે લોન્ચ થશે Vivo મોબાઈલ, જાણો કિંમત અને ફીચર્સ
Advertisement

વિડિઓઝ

Jafrabad: ત્રણ માછીમારોના મળ્યા મૃતદેહ, હજુ પણ આઠ માછીમારો દરિયામાં લાપતા
હું તો બોલીશઃ દર્દ જનતાનું, શબ્દો જનપ્રતિનિધિના
હું તો બોલીશઃ દર્દ સાગરખેડુનું
હું તો બોલીશઃ પોતિકું પંચાયત ઘર
Vadodara: વડોદરામાં વિદ્યાર્થીએ વિદ્યાર્થી પર કર્યો હુમલો, ચહેરાના ભાગે પહોંચી ઈજા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે,બંદરો પર લાગ્યા 3 નંબરના સિગ્નલ
Gujarat Rain: આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે,બંદરો પર લાગ્યા 3 નંબરના સિગ્નલ
Gujarat Rain: રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, ફાર્મા પછી હવે આ સેક્ટર પર પણ લગાવશે ટેરિફ, શું ભારત પર પણ થશે અસર?
ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, ફાર્મા પછી હવે આ સેક્ટર પર પણ લગાવશે ટેરિફ, શું ભારત પર પણ થશે અસર?
50MP કેમેરા અને શક્તિશાળી બેટરી સાથે લોન્ચ થશે Vivo મોબાઈલ, જાણો કિંમત અને ફીચર્સ
50MP કેમેરા અને શક્તિશાળી બેટરી સાથે લોન્ચ થશે Vivo મોબાઈલ, જાણો કિંમત અને ફીચર્સ
શું ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ટીવી પર જોવા નહીં મળે ? જાણો Live સ્ટ્રીમિંગ રોકવા કયા નેતાએ કરી માગ

ઓનલાઈન ગેમિંગ બિલને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, નવા કાયદામાં જેલ અને 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ

Gujarat Rain: કાલે 12 જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ, જાણો શું છે આગાહી

શનિ અમાસના અવસરે શનિદેવના આશીર્વાદ મેળવવાની સુવર્ણ તક! જાણો પૂજા પદ્ધતિ, મંત્ર અને દાનનું મહત્વ

Embed widget